લોકોની વ્યથા નું કનેક્શન એટલે 'ખિસ્સું '
Khissu એપ્લિકેશનમાં તમને તમારી જરૂરી દરેક માહિતી મળશે સાથે તે માહિતી તમે વિડિયો ના માધ્યમથી, વાંચીને અથવા ફોટા સહિત પણ સમજી શકશો, એપ્લિકેશનમાં તમને Official જાહેરાત ની PDF પણ સરળતાથી મળી જશે.
" Khissu '' એપ્લિકેશન માં તમને 8+ કેટેગરી મળશે જેમાં દરેક વાચકો માટે ખાસ માહિતી હશે, જેવી કે ગુજરાત, ભારત અને આંતરરાષ્ટ્રીય ટ્રેડિંગ લોક ઉપયોગી 'સમાચાર' , ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની દરેક યોજનાની સંપૂર્ણ માહિતી 'યોજનાઓમા' ખેડૂતો માટે સ્પેશિયલ માહિતી 'કૃષિવલ' માં, દરરોજ નાં બઝાર ભાવો જાણવા માટે 'બઝાર હલચલ' કેટેગરી, વાંચકો માટે લેખન ની કલમ 'શબ્દો ના મોતી' મા જેમાં પ્રેરણાત્મક લેખ મળશે. ત્યાર પછી નવું-નવું જાણવાની અપેક્ષા રાખવા વાળા લોકો માટે 'જાણવા-જેવું' 'અજબ-ગજબ' અને 'તથ્યો' ની કેટેગરી પણ હશે અને 'મનોરંજન' મેળવવા માગતા લોકો માટે મનોરંજન ની કેટેગરી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે વિદ્યાર્થીમિત્રો કોમ્પિટેટીવ એક્ઝામ ની તૈયારી કરે છે એમની માટે આ એપ્લિકેશન ખૂબ ઉપયોગી બને એવા અમારા પ્રયાસો રેહશે. જે અંતર્ગત અમે બધું કરંટ અફેર કવર કરવાનો પ્રયાસ કરશું. સાથે તમારી આવતી કોમેન્ટ ના જવાબો પણ કોમેન્ટ બોક્સમાં અમારી ટીમ રખડેલ દ્વારા આપવામાં આવશે.
Team RakhDeL
One Team One Dream One Nation!