જો Bank of Baroda ની 12 મહિનાની FD માં 4,00,000 જમા કરવામાં આવે તો કેટલું વ્યાજ મળશે?
Reserve Bank of India દ્વારા Repo Rate માં ઘટાડો કરવામાં આવ્યો પછી કેટલું વ્યાજ મળશે?
નવા રેપોરેટ જાહેર થયા ત્યાર પછી bank of baroda એ પણ નવા વ્યાજદર જાહેર કર્યા છે.
Bank of baroda 12 મહિનાની FD ઉપર સામાન્ય નાગરિકને 6.85 ટકા વ્યાજ આપે છે. તે જ સમયે bank of baroda વરિષ્ઠ નાગરિકને 7.35% વ્યાજ દર ઓફર કરે છે.
જો તમે બેન્ક ઓફ બરોડા ની બાર મહિનાની FD માં ચાર લાખ રૂપિયા જમા કરો અને સામાન્ય નાગરિક છો તો મેચ્યોરિટી ઉપર તમને 4,28,112 રૂપિયા મળશે.
તે જ સમયે વરિષ્ઠ નાગરિકને મેચ્યોરિટી ઉપર 4,30,220 મળશે.
જો તમારા વધારે વ્યાજ મેળવવું છે તો તમારા ઘરમાં કોઈ વરિષ્ઠ નાગરિક છે એમના નામે રોકાણ કરવું જોઈએ.