ગોંડલ માર્કેટીંગ યાર્ડ માં દિવાળી ના રજા બાદ લાભ પાંચમ ના દિવસે વિવિધ જણસી મગફળી, લસણ, સોયાબીન, ડુંગળી, કપાસ, ચણા, અડદ, સહિત ની જણસી ની આવક જોવા મળી હતી. માર્કેટીંગ યાર્ડ માં મગફળી ની 20 હજાર ગુણી ની આવક જોવા મળી હતી. મગફળી ની હરરાજી માં 20 કિલોના ભાવ 900 થી 1400 સુધી ના બોલાયા હતા. ડુંગળી ના 18 હજાર કટ્ટા ની આવક જોવા મળી.
યાર્ડમા નિયમિત મગફળીની આવકમા વધારો થશે સારા વરસાદને કારણે મગફળીનુ સારૂ એવુ ઉત્પાદન થતા ખેડુતો પણ ખુશ છે. તો સીધા ખેડુતો પાસેથી મગફળી ખરીદતા વેપારીઓએ પણ મગફળીની ખરીદી કરી હતી સારી મગફળીનો ભાવ રૂ.1400 જેવો મળી રહ્યો છે મોટાભાગના વેપારીઓ સારી મગફળી સીધી ખેડુતો પાસેથી ખરીદ કરી રહ્યા છે.
ખુલ્લી બજારમાં ટેકાના ભાવ કરતાં સારા ભાવ ખેડૂતોને મળી રહ્યાં છે. જિલ્લામાં ૧લી નવેમ્બરથી ખરીદીનો પ્રારંભ થયો છે. પરંતુ હજુ સુધી એક પણ ખેડૂત ટેકાના ભાવે ખરીદી માટે આવ્યો નથી. કારણ કે વેપારીઓ ખેતર પરથી જ ખેડૂતોને સારી મગફળીના ૧૪૦૦ જેટલા ભાવો આપી રહ્યાં છે. અને માર્કેટીંગ યાર્ડમાં ૧૩૦૦ સુધી સારા એવા ભાવ ખેડૂતોને મળી રહ્યાં છે.
જાડી અને જીણી મગફળીના કાલના (21/11/2023) ભાવ
જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| રાજકોટ | 1150 | 1432 |
| અમરેલી | 800 | 1366 |
| કોડીનાર | 1172 | 1280 |
| સાવરકુંડલા | 1251 | 1451 |
| જેતપુર | 961 | 1401 |
| પોરબંદર | 1075 | 1320 |
| વિસાવદર | 1065 | 1351 |
| મહુવા | 1052 | 1275 |
| ગોંડલ | 851 | 1376 |
| કાલાવડ | 1150 | 1355 |
| જુનાગઢ | 1100 | 1405 |
| જામજોધપુર | 1000 | 1396 |
| ભાવનગર | 1225 | 1339 |
| માણાવદર | 1380 | 1385 |
| તળાજા | 1100 | 1320 |
| હળવદ | 1150 | 1485 |
| જામનગર | 1100 | 1315 |
| ભેસાણ | 800 | 1374 |
| ખેડબ્રહ્ા | 1031 | 1031 |
| દાહોદ | 1100 | 1200 |
ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (21/11/2023)
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| રાજકોટ | 1170 | 1470 |
| અમરેલી | 1148 | 1270 |
| કોડીનાર | 1205 | 1437 |
| સાવરકુંડલા | 1151 | 1301 |
| જસદણ | 1050 | 1380 |
| મહુવા | 1011 | 1405 |
| ગોંડલ | 911 | 1346 |
| કાલાવડ | 1100 | 1340 |
| જુનાગઢ | 1050 | 1900 |
| જામજોધપુર | 1000 | 1321 |
| ઉપલેટા | 1190 | 1344 |
| ધોરાજી | 900 | 1316 |
| વાંકાનેર | 950 | 1456 |
| જેતપુર | 936 | 1331 |
| તળાજા | 1250 | 1600 |
| ભાવનગર | 1075 | 1761 |
| રાજુલા | 800 | 1361 |
| મોરબી | 860 | 1424 |
| જામનગર | 1150 | 1940 |
| બાબરા | 1225 | 1365 |
| બોટાદ | 1090 | 1240 |
| ધારી | 1150 | 1301 |
| ખંભાવળયા | 1050 | 1325 |
| પાલીતાણા | 1080 | 1285 |
| લાલપુર | 1100 | 1155 |
| ઘ્રોલ | 1035 | 1322 |
| વહંમતનગર | 1100 | 1655 |
| પાલનપુર | 1200 | 1442 |
| તલોદ | 1090 | 1635 |
| મોડાસા | 1000 | 1575 |
| ડિસા | 1121 | 1480 |
| ટીંટોઇ | 1101 | 1460 |
| ઇડર | 1400 | 1716 |
| ધનસૂરા | 1000 | 1200 |
| ધાનેરા | 1100 | 1417 |
| થરા | 1225 | 1382 |
| દીયોદર | 1200 | 1425 |
| વીસનગર | 1050 | 1300 |
| માણસા | 1165 | 1321 |
| વડગામ | 1201 | 1451 |
| કપડવંજ | 1400 | 1550 |
| વિહોરી | 1135 | 1325 |
| ઇકબાલગઢ | 1180 | 1484 |