Top Stories

બેંક ઓફ બરોડાની 181 દિવસની FD માં 2 લાખ રૂપિયા જમા કરાવો છો તો કેટલું વ્યાજ મળશે?

જો તમે બેંક ઓફ બરોડાની 181 દિવસની FD માં 2 લાખ રૂપિયા જમા કરાવો છો તો કેટલું વ્યાજ મળશે?

બેંક ઓફ બરોડા સરકારી બેંક છે. જે ગ્રાહકોને સારું વ્યાજ આપતી હોય છે.

જાણો આવી જ રીતે 400 દિવસની FD માં કેટલું વ્યાજ મળશે? અહીં ક્લિક કરો.

બેંક ઓફ બરોડા 7 દિવસ થી લઈને 10 વર્ષ સુધી રોકાણ ઉપર અલગ અલગ વ્યાજ આપતી હોય છે.

BOB ગ્રાહકોને 4.25 થી લઈને 7.30% સુધી અલગ અલગ FD પર વ્યાજ આપે છે.

બેંક ઓફ બરોડા (BOB) 181 દિવાસની FD પર સામાન્ય ગ્રાહકને 5.75% વ્યાજ આપે છે. જ્યારે વરિષ્ઠ નાગરિકને 6.25% વ્યાજ આપે છે.

BoB ના 181 દિવસના પ્લાન પર 2 લાખ જમા કરાવવા પર 5.75% લેખે 2,05,692 રૂપિયા મળશે.

જ્યારે વરિષ્ઠ નાગરિક ના નામે FD કરાવી એના ખાતામાં 2 લાખ જમા કરાવશો તો 2,06,195 રૂપિયા મળશે.

જાણો આવી જ રીતે 400 દિવસની FD માં કેટલું વ્યાજ મળશે? અહીં ક્લિક કરો.

આમ સામાન્ય નાગરિક કરતા વરિષ્ઠ નાગરિક ને વધુ વ્યાજ મળશે. જે FD માં 181 દિવસ એટલે 6 મહિના જેટલો સમય થાય. આમ 6 મહિનામાં 2 લાખ ઉપર 6 હજાર બેઠી જેટલી રકમ મેળવી શકો.