કપાસની બજારમાં ભાવ અથડાય રહ્યાં છે. કપાસની આવકો ગુજરાતમાં આજે મોટી માત્રામાં ઘટી હતી. સરેરાશ ગત વર્ષની તુલનાએ અત્યારે દૈનીક ધોરણે ૫૦ ટકા જેટલી જ આવકો થાય છે. સૌરાષ્ટ્રમાં આવકો ઘટીને રૂ.૧.૭૫ લાખ મણની સપાટીએ પહોંચી હતી.
આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ: આ સ્કીમમાં માત્ર 95 રૂપિયાનું રોકાણ કરીને તમને 14 લાખ રૂપિયા મળશે, આજે જ અરજી કરો
બીજી તરફ ગુજરાતની કેટલીક ખેડૂત સંસ્થાઓ નામ વગર સોશિયલ મિડીયામાં ખેડૂતોને કપાસ રૂ.૨૦૦૦થી નીચે વેચાણ ન કરવાની અપીલ કરતો મેસેઝ વાયરલો કર્યો છે. જેની અસર પણ આવકો ઉપર થઈ હોવાનું બજાર સુત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: સારા સમાચાર! ટીવી જોવાનું થશે સસ્તું, ટ્રાઈએ જારી કર્યા નવા નિયમો
જિનોને અત્યારે ડિસ્પેરિટી હોવાથી તેઓ નીચા ભાવથી કપાસ ખરીદવા માંગે છે ત્યારે ખેડૂતોએ ઊંચા ભાવથી વેચાણ કરવાનો પ્રચાર શરૂ કર્યો છે.
| તા. 24/11/2022 ગુરુવારના કપાસના બજાર ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1700 | 1828 |
| અમરેલી | 1235 | 1823 |
| સાવરકુંડલા | 1680 | 1801 |
| જસદણ | 1700 | 1820 |
| બોટાદ | 1700 | 1882 |
| મહુવા | 1500 | 1785 |
| ગોંડલ | 1731 | 1796 |
| કાલાવડ | 1700 | 1821 |
| જામજોધપુર | 1725 | 1836 |
| ભાવનગર | 1600 | 1769 |
| જામનગર | 1550 | 1851 |
| બાબરા | 1740 | 1840 |
| જેતપુર | 1500 | 1806 |
| વાંકાનેર | 1550 | 1832 |
| મોરબી | 1700 | 1812 |
| રાજુલા | 1650 | 1770 |
| હળવદ | 1650 | 1830 |
| વિસાવદર | 1525 | 1781 |
| બગસરા | 1745 | 1806 |
| જુનાગઢ | 1700 | 1753 |
| ઉપલેટા | 1650 | 1770 |
| ધોરાજી | 1686 | 1811 |
| વિછીયા | 1750 | 1835 |
| ભેંસાણ | 1600 | 1799 |
| ધારી | 1520 | 1814 |
| લાલપુર | 1755 | 1802 |
| ખંભાળિયા | 1700 | 1770 |
| ધ્રોલ | 1628 | 1831 |
| પાલીતાણા | 1590 | 1770 |
| સાયલા | 1700 | 1825 |
| હારીજ | 1740 | 1803 |
| ધનસૂરા | 1600 | 1710 |
| વિસનગર | 1600 | 1797 |
| વિજાપુર | 1650 | 1791 |
| કુકરવાડા | 1760 | 1795 |
| ગોજારીયા | 1680 | 1781 |
| હિંમતનગર | 1451 | 1791 |
| માણસા | 1625 | 1781 |
| કડી | 1701 | 1818 |
| મોડાસા | 1650 | 1700 |
| પાટણ | 1700 | 1818 |
| થરા | 1750 | 1765 |
| તલોદ | 1660 | 1762 |
| સિધ્ધપુર | 1722 | 1817 |
| ડોળાસા | 1700 | 1785 |
| ટિંટોઇ | 1601 | 1711 |
| દીયોદર | 1680 | 1750 |
| બેચરાજી | 1650 | 1765 |
| ગઢડા | 1655 | 1783 |
| ઢસા | 1735 | 1785 |
| કપડવંજ | 1450 | 1575 |
| ધંધુકા | 1750 | 1832 |
| વીરમગામ | 1686 | 1774 |
| જાદર | 1700 | 1785 |
| જોટાણા | 1650 | 1725 |
| ચાણસ્મા | 1700 | 1793 |
| ભીલડી | 1633 | 1731 |
| ખેડબ્રહ્મા | 1725 | 1755 |
| ઉનાવા | 1600 | 1803 |
| શિહોરી | 1710 | 1765 |
| લાખાણી | 1500 | 1780 |
| ઇકબાલગઢ | 1610 | 1687 |
| સતલાસણા | 1650 | 1729 |
| ડીસા | 1700 | 1701 |