2014માં મણ કપાસનો ભાવ 1400 રુપિયા હતો; 2023માં પણ કપાસનો ભાવ 1400 રુપિયા છે ! ખેડૂતોને 2,000 રૂપિયા પ્રતિ મણ જેટલો ભાવ મળવાની આશા હતી, તે તૂટી ગઈ છે.14 ડીસેમ્બર 2023ના રોજ ગોંડલ, મહુવા, વિસાવદરમાં ખેડૂતોએ ડુંગળીના પુરતા ભાવ નહીં મળતા હાઈવે પર ડુંગળીના ઢગલા કરીને ચક્કાજામ કર્યો હતો ! ડુંગળીની નિકાસબંધીના કારણે ભાવો ગગડી ગયા છે !
2014 પછી ફર્ટિલાઈઝર/ જંતુનાશક દવાઓ/ ડીઝલ વગેરેમાં ધરખમ વધારો થયો છતાં સત્તાપક્ષના 156 ધારાસભ્યોમાંથી એક પણ સભ્યએ એવું કહ્યુ નથી કે 'ખેતીમાં ખર્ચો વધી ગયો છે. ભાવો મળતા નથી. આ ભાવમાં તો નુકસાની ઝાઝી છે. ધિરાણનાં નાણાં પણ ચૂકવવાનાં છે. પૈસાની જરૂર છે એટલે ખેડૂતને મજબૂરીમાં ઓછા ભાવમાં કપાસ કાઢવાની ફરજ પડે છે ! ડુંગળી રસ્તા પર ફેંકવાની સ્થિતિ થઈ છે !'ખેડૂતોને સરકાર છેતરે છે એવું નથી.
લગ્નગાળાને બ્રેક લાગતા જ માર્કેટયાર્ડમાં સીઝન દેખાઈ હોય તેમ ખરિફ ચીજોની આવકોમાં મોટો વધારો થયો હતો. મગફળી, મરચા, કપાસ વગેરેના ઢગલા થયા હતા. હાઈવે ઉપર માલ ભરેલા વાહનોની પાંચ કિલોમીટર લાંબી લાઈન થઈ હતી. રાજકોટ-સૌરાષ્ટ્રમાં ખરિફ સીઝન તો ત્રણેક માસથી શરૂ થઈ ગઈ હતી
પરંતુ હવામાન-માવઠા-તહેવારો તથા છેલ્લે ચિકકાર લગ્નગાળાને કારણે જામતી ન હતી.હવે કમૂરતા શરૂ થતા લગ્નસીઝનને એક માસની બ્રેક લાગી છે ત્યારે ખેડુતોએ હવે માલ વેચવાની લાઈનો લગાવવાનું શરૂ કર્યુ હોય તેમ ખરિફ ચીજોની આવક વધી છે.
તા. 18/12/2023, સોમવારના કપાસના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1190 | 1490 |
| અમરેલી | 992 | 1465 |
| જસદણ | 1200 | 1440 |
| બોટાદ | 1225 | 1498 |
| મહુવા | 1086 | 1386 |
| ગોંડલ | 1001 | 1486 |
| કાલાવડ | 1250 | 1475 |
| જામજોધપુર | 1200 | 1480 |
| જામનગર | 1000 | 1475 |
| બાબરા | 1370 | 1480 |
| જેતપુર | 1131 | 1500 |
| વાંકાનેર | 1100 | 1441 |
| મોરબી | 1201 | 1471 |
| રાજુલા | 1052 | 1400 |
| હળવદ | 1200 | 1500 |
| વિસાવદર | 1226 | 1456 |
| તળાજા | 1180 | 1440 |
| બગસરા | 1000 | 1453 |
| જુનાગઢ | 1250 | 1409 |
| ઉપલેટા | 1250 | 1440 |
| માણાવદર | 1320 | 1510 |
| ધોરાજી | 1126 | 1456 |
| વિછીયા | 1280 | 1420 |
| ભેંસાણ | 1200 | 1480 |
| ધારી | 1065 | 1411 |
| લાલપુર | 1350 | 1431 |
| ખંભાળિયા | 1300 | 1437 |
| ધ્રોલ | 1235 | 1434 |
| પાલીતાણા | 1155 | 1380 |
| સાયલા | 1324 | 1449 |
| હારીજ | 1380 | 1438 |
| ધનસૂરા | 1250 | 1370 |
| વિસનગર | 1200 | 1446 |
| વિજાપુર | 1250 | 1446 |
| કુકરવાડા | 1230 | 1424 |
| ગોજારીયા | 1300 | 1425 |
| હિંમતનગર | 1332 | 1441 |
| માણસા | 1050 | 1425 |
| કડી | 1212 | 1412 |
| મોડાસા | 1300 | 1375 |
| પાટણ | 1300 | 1443 |
| થરા | 1370 | 1411 |
| તલોદ | 1350 | 1430 |
| સિધ્ધપુર | 1300 | 1446 |
| ડોળાસા | 1170 | 1440 |
| દીયોદર | 1340 | 1395 |
| બેચરાજી | 1200 | 1385 |
| ગઢડા | 1200 | 1426 |
| ઢસા | 1225 | 1408 |
| કપડવંજ | 1050 | 1150 |
| વીરમગામ | 1150 | 1410 |
| ચાણસ્મા | 1151 | 1430 |
| ભીલડી | 1281 | 1395 |
| ખેડબ્રહ્મા | 1370 | 1441 |
| ઉનાવા | 1221 | 1450 |
| શિહોરી | 1301 | 1411 |
| ઇકબાલગઢ | 1150 | 1390 |
| સતલાસણા | 1200 | 1377 |