સરકારની જાહેરાત મુજબ ગુજરાત રાજ્યમાં 21 ઓક્ટોબર થી મગફળીના ટેકાના ભાવે ખરીદી ચાલુ થશે જેમની ફોર્મ ભરવાની પ્રક્રિયા 1લી ઓક્ટોબરથી લઈને 20 ઓક્ટોબર સુધી ચાલશે આ વર્ષે ટેકાનો ભાવ 1055 ( 1 મણનો ) નક્કી કરવામાં આવ્યો છે આ ખરીદી 21 ઓક્ટોબર થી ચાલુ થશે અને 90 દિવસ સુધી ચાલશે.
મગફળી ના ટેકા ના ભાવે ખરીદી માટે નોંધણી પ્રક્રિયા.
રાજ્યમાં 1 ઓક્ટોબર થી નોધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં જરૂરી પુરાવા :
ફોર્મ ક્યાં ભરવું?
કઈ વેબસાઈટ પરથી ફોર્મ ભરશો :
મગફળી ખરીદી બાબતે નો સરકાર શ્રી નો Official પરિપત્ર નિચેથી Download કરો.
આ માહિતી ને જરૂરી ખેડૂત મિત્રો સુધી શેર કરવા વિનંતી. - આભાર