રેશનકાર્ડ 2 સુધારા : જૂના કાર્ડ ધારકો ને NFSA બનાવી અનાજ અપાશે
05:28 PM, 03 April 2024 - Team Khissu
રેશનકાર્ડ 2 સુધારા : જૂના કાર્ડ ધારકો ને NFSA બનાવી અનાજ અપાશે
https://khissu.com/index.php/guj/post/ration-card-2-amendment-old-card-holders-will-be-given-foodgrains-by-making-nfsa
રેશનકાર્ડ મા બે મોટા સુધારા નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં થશે.
વધારે વિગતવાર માહિતી ઉપર વિડિયો માં આપેલ છે.
1) NFSA થી Non-NFSA માં ફેરફાર
2) નવાં NFSA નાં રેશનકાર્ડ પ્રક્રિયા
Official PDF નીચે થી ( View Document લખેલ છે ત્યાં થી ) Download કરી શકશો.