તમે સ્થિર આવક સાથેનું નોકરીનું સ્વપ્ન જોઈ રહ્યા છો, તો Bank Of Baroda ભરતી 2025 તમારી માટે સુવર્ણ તક બની શકે છે। બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા, સાબરકાંઠા દ્વારા એટેન્ડન્ટ અને વોચમેન કમ ગાર્ડનર પદ માટે કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે। આ ભરતીની સંપૂર્ણ માહિતી, લાયકાત, પગાર, અરજી પ્રક્રિયા અને છેલ્લી તારીખની વિગતો અહીં આપવામાં આવી છે.
સંસ્થા નું નામ: બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા, અમદાવાદ
જાહેર થયેલ પદ: એટેન્ડન્ટ અને વોચમેન કમ ગાર્ડનર
અરજીનો પ્રકાર: ઑફલાઇન
કુલ ખાલી જગ્યાઓ: 02
નૌકરીનું સ્થળ: સાબરકાંઠા
છેલ્લી તારીખ: 26/08/2025
પદની વિગતો અને જગ્યાઓ
એટેન્ડન્ટ: 01 જગ્યા
વોચમેન કમ ગાર્ડનર: 01 જગ્યા
કુલ જગ્યાઓ: 02
શક્ષણિક લાયકાત
એટેન્ડન્ટ: મેટ્રિક્યુલેટ (ગુજરાતીમાં પ્રાવિણ્ય ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા)
વોચમેન કમ ગાર્ડનર: 7મું ધોરણ પાસ
પગારધોરણ
એટેન્ડન્ટ: ₹14,000/- પ્રતિ મહિનો
વોચમેન કમ ગાર્ડનર: ₹12,000/- પ્રતિ મહિનો