Top Stories
khissu

ખેડુત માટે આઇ ખેડુત પોર્ટલ પર ૬૦ યોજનાઓ આજથી ચાલુ: મળશે ૩૮% થી ૮૫% સુધીની સહાય

ખેડૂતો માટે ખુશખબર...
ખેતીવાડી ખાતાની વિવિધ સહાયની ઓનલાઇન અરજીઓ આઇ ખેડુત પોર્ટલ (I KHEDUT PORTAL) પર શરૂ થવાની છે. જેમાંની હેન્ડ ટૂલ માટેની અરજીઓ ચાલુ થઈ ચૂકી છે.
રાજ્યના સીમાંત ખેડૂતો અને ખેત મજૂરોને કુલ ખર્ચના ૯૦% અથવા રૂ. ૧૦,૦૦૦ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. અરજીમાં પસંદ કરેલ સાધનો અને તેની સંખ્યા અનુસાર ખરીદી કરવાની રહેશે. 

ટૂલ કિટસના નામ યાદી:- 
(૧) સાઇન્થ (૨) સિડ ડીબલર (૩) વ્હીલ હો (સિંગલ વ્હીલ)  કિટ્સ સાથે ઓટોમેટિક ઓરણી (એક હાર) (૪) વ્હીલ બરો (૫) ફ્રૂટ કેચર (વેડો) (૬) ફ્રૂટ કટર (૭) સી કટર (૮) વેજીટેબલ પ્લાન્ટર (૯) પેડી વિડર (૧૦) પેડી પડલ થ્રેસર (૧૧) કોઇતા (૧૨) સુગર કેન બડ કટર (૧૩) પ્રુનિંગ શો (૧૪) અનવીલટ્રી બ્રાન્ચ લુપર (૧૫) એડજસ્ટેબલ ટ્રી લૂપર (૧૬) વ્હિલ્હો (ડબલ વ્હીલ) કિટર સાથે (૧૭) મેન્યુઅલ પેડી સીડર


લાભાર્થી ની પાત્રતા :- 
આ યોજનાનો લાભ ૧ હેકટર સુધીની જમીન ધારણ કરતા (૮ અ મુજબ) સીમાંત ખેડુત તથા કામ કરતા ખેત મજૂરોને મળવાપાત્ર રહેશે.

અરજી ક્યાં કરવાની રહેશે ? :- 
દરેક ખેડૂતોએ ગ્રામપંચાયત કચેરીએ જઇને VCE દ્વારા ઓનલાઇન અરજી કરારવાની રહેશે. 

જરૂરી આધાર પુરાવા :- 
(૧) ૭/૧૨, ૮-અ ની નકલ
(૨) આધાર કાર્ડ ની નકલ
(૩) બેંક પાસબુક ની નકલ
(૪) અનું. જાતિ કે અનુ. જનજાતિના ખેડૂત હોય તો જાતિના દાખલાની નકલ
(૫) અરજી કરેલ અરજીની પ્રિન્ટ

ઉપર જણાવેલ અરજી અને તમામ પુરાવા સાથે ગ્રામસેવક ને સાત દિવસની અંદર જમાં કરાવવાના રહેશે.

ઓનલાઇન અરજી કરવાની તારીખ :- 
૦૧/૦૩/૨૦૨૧ થી ૩૦/૦૩/૨૦૨૧ સુધી ઓનલાઇન અરજી કરી શકો છો.

આ સિવાઇ તમામ અરજીઓ આઇ ખેડૂત પોર્ટલ પર તારીખ ૦૬/૦૩/૨૦૨૧ થી ૩૦/૦૪/૨૦૨૧ સુધી ખુલ્લી મૂકવામાં આવી છે. જે અરજીઓનુું લિસ્ટ નીચે મુજબ છેેે.

૧. અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન-પી.વી.સી
૨. એમ. બી. પ્લાઉ (મીકેનીકલ રીવર્સીબલ)
૩. એમ.બી. પ્લાઉ
૪. એમ.બી. પ્લાઉ (હાયડ્રોલીક રીવર્સીબલ)
૫. ઓટોમેટીક સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ
૬. ઓટોમેટીક સીડ કમ ફર્ટીલાઈઝર પ્લાંટર
૭. ઓટોમેટીક સીડ ડ્રીલ
૮. કલ્ટીવેટર
૯. ક્લીનર કમ ગ્રેડર
૧૦. ખુલ્લી પાઇપલાઇન
૧૧. ગ્રાઉન્ડનટ ડીગર
૧૨. ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)
૧૩. ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ)
૧૪. ચીઝલ પ્લાઉ
૧૫. ઝીરો ટીલ સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ
૧૬. ઝીરો ટીલ સીડ કમ ફર્ટીલાઈઝર પ્લાંટર
૧૭. ટીલ સીડ ડ્રીલ
૧૮. ટ્રેકટર
૧૯. ડીસ્ક પ્લાઉ
૨૦. ડીસ્ક હેરો
૨૧. તાડપત્રી
૨૨. પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
૨૩. પમ્પ સેટ્સ
૨૪. પ્રોસેસીંગ યૂનિટ
૨૫. પ્લાઉ
૨૬. પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત
૨૭. પાવર ટીલર
૨૮. પાવર થ્રેસર
૨૯. પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)
૩૦. પોટેટો ડીગર
૩૧. પોટેટો પ્લાન્ટર
૩૨. પોસ્ટ હોલ ડીગર
૩૩. ફર્ટીલાઈઝર બ્રોડકાસ્ટર
૩૪. ફરો ઓપનર
૩૫. બંડ ફોર્મર
૩૬. બ્રસ કટર
૩૭. બ્લેડ હેરો
૩૮. બેલર (ટ્રેકટર સંચાલિત
૩૯. મલ્ટી ક્રોપ પ્લાન્ટર
૪૦. મોબાઇલ શ્રેડર
૪૧. રેઇઝડ બેડ પ્લાન્ટર
૪૨. રેઝ & ફરો પ્લાન્ટર 
૪૩. રીઝર
૪૪. રીપર (ટ્રેક્ટર ફ્રંટ માઉંટેડ)
૪૫. રીપર (સેલ્ફ પ્રોપેલ્ડ)
૪૬. રીપર કમ બાઇંડર
૪૭. રોટરી પ્લાઉ
૪૮. રોટરી ડીસ્ક હેરો
૪૯. રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)
૫૦. રોટરી પાવર હેરો
૫૧. રોટાવેટર
૫૨. લેન્ડ લેવલર
૫૩. લેસર લેન્ડ લેવલર
૫૪. વિનોવીંગ ફેન
૫૫. શ્રેડર
૫૬. સ્ટબલ સેવર
૫૭. સબસોઈલર
૫૮. સ્લેશર
૫૯. હેન્ડ ટૂલ્સ કિટ (હાલમાં શરૂ છે)
૬૦. હેરો (રાપ)

યોજનાઓની સંપૂર્ણ માહિતી જાણવા khissu એપ્લિકેશન ડાઉનલોડ કરો.
- આભાર