khissu

22/12/2021, બુધવારના બજાર ભાવો, દરેક ખેડૂતભાઈઓ જોઈ લે

મગફળીની બજારમાં સરેરાશ લેવાલી પાંખી છે અને આવકો પણ ઘટી રહી છે. ગોંડલમાં મગફળીની આવકો કરતાં માત્ર ૯૦ હજાર ગુણીની થઈ હતી, જે ગત સપ્તાહે આવક કરી ત્યારે ૧.૩૦ લાખ ગુણીની થઈ હતી. આમ ધારણાં કરતાં મગફળીની આવકો પણ ઓછી થઈ છે. આગામી દિવસોમાં મગફળીની બજારમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે.

બાજરીની બજારમાં પાંખી ઘરાકી વચ્ચે ભાવમાં સરેરાશ બે તરફી વધઘટ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં બાજરીમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલનાં તબક્કે બાજરીમાં લેવાલી પ્રમાણમાં ઓછી છે અને દેશાવરની પણ બાજરીની આવકો થઈ રહી છે. હરિયાણાની પાવતી લાઈનની બાજરીનાં ગુજરાતમાં પહોંચમાં રૂ.૨૨૩૦ના ભાવથી વેપારો થાય છે. હરિયાણાથી હાલ બાજરીની આવકો સારી છે. ઉત્તર ગુજરાતનાં પીઠાઓમાં ભાવ રૂ.૩૬૦થી ૪૧૦નાં ક્વોટ થાય છે.

લસણની બજારમાં ભાવ પાણી-પાણી થઈ ગયા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં બમ્પર વાવેતર થયા છે અને હાલ કોઈ લેવાલ નથી, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ છે. રાજસ્થાનમાં મંગળવારે ૭૦ હજાર ગુણી જેવી અને રાજસ્થાનમાં ૨૫ હજાર ગુણીની આવક હતી. દેશાવરનાં ભાવ ક્વિન્ટલનાં રૂ.૧૦૦૦થી ૫૫૦૦ સુધીનાં ક્વોટ થતાં હતાં. હાલ નબળા માલમાં મહુવાની ફેકટરીઓની માંગ હોવાથી બજારને ટેકો મળે છે, એ સિવાય કોઈ ઘરાકી નથી તેમ જામનગરનાં એક અગ્રણી લસણનાં વેપારીએ વાત કરી હતી.

બોટાદ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ

1030

1838

મગફળી

865

1110

ઘઉં

303

455

જીરું

2875

3095

એરંડા

800

1010

તલ

1865

2170

બાજરો

300

432

ચણા

800

1010

વરિયાળી

1400

1605

જુવાર

280

564

ધાણા

855

1360

તુવેર

630

1170

તલ કાળા

1755

2465

મગ

785

1050

અડદ

535

1420

મેથી

650

1140

રાઈ

1395

1596

મઠ

1225

1800

રાજકોટ માર્કેટ યાર્ડ:.  

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી

1475

1810

ઘઉં લોકવન 

404

428

ઘઉં ટુકડા

412

476

જુવાર સફેદ

350

601

જુવાર પીળી 

261

338

બાજરી 

290

415

તુવેર 

880

1243

ચણા પીળા 

720

975

મગ 

1070

1420

મઠ 

1500

1700

કળથી 

850

990

મગફળી જાડી 

905

1161

મગફળી ઝીણી 

915

1120

એરંડા 

1101

1160

અજમો 

1325

2080

સોયાબીન 

1060

1282

કાળા તલ 

1940

2530

લસણ 

231

450

ઇસબગુલ 

1750

2190 

રાયડો

1250

1370

ગુવારનું બી

1120

1125

અમરેલી માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

900

1845

ઘઉં 

385

443

જીરું 

1725

3000

તલ 

1000

2205

ચણા 

681

934

મગફળી ઝીણી 

1000

1114

મગફળી જાડી 

900

1131

સોયાબીન 

990

1200

ધાણા 

1275

1564

તુવેર 

600

1212

મકાઇ 

310

350

તલ કાળા 

1000

2715

અડદ 

600

1100

મેથી 

1022

1156

સિંગદાણા 

1000

1200

ઘઉં ટુકડા 

373

485 

મોરબી માર્કેટ યાર્ડ: 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ

1350

1776

ઘઉં

405

451

જીરું

2170

3010

તલ

1300

2144

બાજરો

314

390

ચણા

651

951

મગફળી જીણી

650

1294

તલ કાળા

2002

2500

મગ

500

1160

અડદ

350

1432

 ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ

1001

1816

જીરું

2201

3081

ઘઉં

398

468

એરંડા

1000

1176

તલ

1600

2211

ચણા

700

911

મગફળી જીણી

820

1196

મગફળી જાડી

781

1166

ડુંગળી

81

416

લસણ

221

451

સોયાબીન

1041

1231

તુવેર

876

1161

મગ

1026

1431

અડદ

826

1451

મરચા સુકા 

501

3601

ઘઉં ટુકડા 

400

500

શીંગ ફાડા

901

1336 

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ

1300

1770

ઘઉં

380

445

જીરું

2500

3105

એરંડા

1000

1111

તલ

2040

2205

બાજરો

299

315

ચણા

850

990

મગફળી જીણી

1000

1325

મગફળી જાડી

950

1050

લસણ

180

420

અજમો

1600

3320

મરચા સુકા 

1100

3615

અડદ

1100

1440