LPG ગેસ સિલિન્ડર બુકિંગ કરવાની 5 સરળ મેથડ

ઘર બેઠાં ઓનલાઇન LPG ગેસ સિલિન્ડર બૂક કરાવવાં આ છે સરળ 5 વિકલ્પો. 

(1) ગેસ એજન્સી અથવા ડિસ્ટ્રીબ્યુટર પાસે બુક કરાવો LPG સિલિન્ડર કરાવવો. 

(2) મોબાઇલ નંબર પર કોલ કરીને બુક કરાવો LPG સિલિન્ડર બૂક કરાવો. 

(3) કંપનીના Whatsapp નંબરથી પણ તમે બુકિંગ કરાવી શકો છો. નંબર ની રીત સમજવા ઉપર આપેલ વિડિયો જોવો. 

(4) વેબસાઇટ https://iocl.com/Products/Indanegas.aspx ઉપર જઇને ઓનલાઇન બુકિંગ કરી શકો.

(5) Indane ની Official એપ ડાઉનલોડ કરીને પણ ગેસ સિલિન્ડર બુક કરી શકો છો.

વધારે માહિતી માટે ઉપર આપેલ વીડિઓ નિહાળો.