Top Stories

ગુજરાત સરકાર દ્વારા 6 યોજના ચાલુ, લોન, ખાદી, પાક સહાય, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે

ગુજરાત સરકાર દ્વારા ગાંધી જયંતી નિમિત્તે  મહત્વની  જાહેરાત કરવામાં આવી છે જેમાં :

1 ) રાજયમાં 5 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી ખાદીના વેચાણ ઉપર 20 % ટકાનું discount વળતર આપવામાં આવશે .

- 250 જેટલી ખાદી સંસ્થાઓને ફાયદો થશે.

2 ) ગુજરાત મા આત્મ નિર્ભય લોનની મુદતમાં વધારો કર્યો છે.

હવે 15 નવેમ્બર સુધી આ યોજના મા ફોર્મ ભરી શકાશે. ( 2.50 લાખ ની લોન , એ પહેલા 1 લાખ ની લોન )

રાજયમાં અત્યાર સુધી 1 લાખ 46 હઝાર લોકોને લોન આપવામાં આવી છે .

હાલ 2 યોજના મા કુલ 1 હઝાર 598 કરોડની લોન આપવામાં આવી છે.

3) હવે વાહન ચાલકોને ( Driving Licence , RC , PUC , Vehicle insurance ) સાથે રાખવું નહીં પડે Digi - Locker અને m- પરિવહન aap માં રાખશો તો પણ ચાલશે. આ Document ની કોપી સાથે રાખવાની જરૂર નહી પડે. 

4 ) હવે નવા નિયમ મુજબ વાહન ચલાવતા મોબાઇલ વાપરી શકાશે પણ માત્ર રસ્તા નો મેપ ( Nevigation ) જોવા માટે જ. ફોન કરવા માટે નહિ.

5 ) પાક નિષ્ફળ સહાય [ ગુજરાત રાહત પેકેજ ] ના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે 30 ઑક્ટોબર સુધી ફોર્મ ભરી શકાશે. 

6 ) મગફળીના ટેકાના ભાવે વેચાણ માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે 20 ઓક્ટોબર સુધી એમાં પણ ફોર્મ ભરી શકાશે .

આ મુદ્દા ની માહિતી સમજવા ખાસ વીડિઓ જોવો - આભાર