khissu

અરે વાહ... કપાસના ભાવમાં જોરદાર ઉછાળો, જાણો કપાસના બજાર ભાવ સાથે આગામી માવઠાઓની આગાહી...

કોરોના કાળમાં ખેડૂતોને અનેક રીતે નુકશાન ઉઠાવવુ પડ્યુ હતુ અને ઉપરથી તોય તે વાવાઝોડાએ રહી સહી કસર પુરી કરીને ખેડૂતોને દુખી કરી દીધા છે. પરંતુ આ નિરાશાજનક વાતાવરણમાં ખેડૂતો માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એક મણ કપાસનો ભાવ 1780 પર પહોચ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે જેના કારણે ક્રમશઃ ખેડૂતો કપાસની વાવણી પણ ઓછી કરતા થયા છે

કપાસના ભાવો:

ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1700 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં બોટાદ માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે 1780 રૂપિયા જોવા મળ્યો હતો

હવે જાણી લઈએ આજનાં 27 નવેમ્બર 2021 ને શનિવાર નાં ભાવો : 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

રાજકોટ 

1550

1750

જસદણ 

1200

1760

બોટાદ 

950

1780

જુનાગઢ

1500

1711

ભાવનગર 

1100

1738

જામનગર

1300

1760

બાબરા 

1505

1745

મોરબી 

1501

1751

હળવદ 

1320

1725

વિસાવદર 

1550

1740

તળાજા 

925

1742

ઉપલેટા 

1000

1725

લાલપુર 

1435

1756

હિંમતનગર

1400

1669

ધ્રોલ 

1555

1734

પાલીતાણા 

1180

1680

હારીજ 

1500

1721

ધનસુરા 

1550

1665

વિસનગર 

1000

1710

વિજાપુર 

1100

1725

માણસા 

1200

1719

તલોદ

1600

1701

થરા

1550

1690

બેચરાજી 

1550

1701

ચાણસ્મા 

1440

1658

આંબલીયાસણ

1400

1651

શિહોરી 

1510

1675

 સતલાસણા 

1400

1651