khissu

આજે ઊંચો ભાવ 1243 રૂપિયા : જાણો 55 થી વધારે માર્કેટ યાર્ડના કપાસ ભાવો એક સાથે

નમસ્કાર ખેડૂત મિત્રો...

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કપાસની આવક માં ઘટાડો થતાં કપાસનાં ભાવમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતનાં ખેડૂતોને સારા કપાસના એવરેજ રૂ. ૧૦૭૦ થી ૧૧૭૦ સુધી મળી રહ્યાં છે. 

આજે ગુજરાતની માણસા, પાટણ, કુકરવાડા, જામ ખંભાળીયા, સિદ્ધપુર, બોટાદ, જામનગર, કડી, ગોઝારીયા ઉનાવા, વિજાપુર, ગોંડલ અને વિસનગર માર્કેટિંગ યાર્ડમાં કપાસ ભાવ ૧૨૦૦ અથવા ૧૨૦૦+ ભાવ રહ્યાં છે. જેમાંની સિદ્ધપુર માર્કેટિંગ યાર્ડ માં આજે ઊંચો ભાવ ૧૨૪૩ રૂપિયા રહ્યો હતો.

આજે તારીખ ૨૦/૦૧/૨૦૨૧, બુધવાર નાં કપાસનાં ભાવો ગુજરાતનાં વિવિધ માર્કેટિંગ યાર્ડ માં નીચે મુજબ રહ્યાં હતાં. 
જૂનાગઢ :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૧૧૨૦
બાબરા :- નીચો ભાવ ૧૦૧૧ થી ઊંચો ભાવ ૧૧૭૫ 
મહુવા :- નીચો ભાવ ૯૦૪ થી ઊંચો ભાવ ૧૧૩૫    
તળાજા :- નીચો ભાવ ૯૨૫ થી ઊંચો ભાવ ૧૧૭૭
પાલીતાણા :- નીચો ભાવ ૯૪૦ થી ઉંચો ભાવ ૧૦૮૦
પાટણ :- નીચો ભાવ ૧૦૨૦ થી ઉંચો ભાવ ૧૨૧૬
રાજુલા :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૧૧૭૫
અમરેલી :- નીચો ભાવ ૭૪૫ થી ઊંચો ભાવ ૧૧૯૦
ડીસા :- નીચો ભાવ ૧૦૪૧ થી ઉંચો ભાવ ૧૦૪૨       
થરા :- નીચો ભાવ ૧૦૭૨ થી ઉંચો ભાવ ૧૧૩૫
હારીજ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૭૦
ધ્રોલ :- નીચો ભાવ ૧૦૧૦ થી ઉંચો ભાવ ૧૧૯૮
તલોદ :- નીચો ભાવ ૧૦૯૭ થી ઉંચો ભાવ ૧૧૬૬
સાવરકુંડલા :- નીચો ભાવ ૯૯૦ થી ઊંચો ભાવ ૧૧૭૦   
જામનગર :- નીચો ભાવ ૧૦૮૦ થી ઊંચો ભાવ ૧૨૦૨ 
બોટાદ :- નીચો ભાવ ૯૭૦ થી ઊંચો ભાવ ૧૨૦૦  
ધનસુરા :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૧૫૦  
જસદણ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૦  
ચાણસ્મા :- નીચો ભાવ ૧૦૧૦ થી ઉંચો ભા. ૧૧૭૫  
મોરબી :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૧૮૫ 
જામ જોધપુર :- નીચો ભાવ ૧૦૧૦ ઊંચો ભાવ ૧૨૦૫ 
ગોંડલ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૨૦૧     
રાજકોટ :- નીચો ભાવ ૯૭૦ થી ઊંચો ભાવ ૧૧૭૧  
વાંકાનેર :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૮૦  
ભીલડી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૬૫  
 જેતપુર :- નીચો ભાવ ૧૦૩૦ થી ઊંચો ભાવ ૧૨૦૦ 
બેચરાજી :- નીચો ભાવ ૯૭૦ થી ઉંચો ભાવ ૧૧૦૫
ડોળાસા :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૧૭૦
ખંભાળીયા :- નીચો ભાવ ૧૦૨૫ થી ઉંચો ભાવ ૧૧૫૦ 
હળવદ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૧૧૯૦
વિરમગામ :- નીચો ભાવ ૯૦૧ થી ઉંચો ભાવ ૧૧૨૪
ગઢડા :- નીચો ભાવ ૧૦૨૧ થી ઉંચો ભાવ ૧૧૫૬ 
ટિંટોઈ :- નીચો ભાવ ૧૦૨૦ થી ઉંચો ભાવ ૧૧૪૦
વિછીયા  :- નીચો ભાવ ૧૦૧૧ થી ઉંચો ભાવ ૧૧૫૦
વિસનગર :- નીચો ભાવ ૯૦૦  થી ઉંચો ભાવ ૧૨૧૬    
વિજાપુર :- નીચો ભાવ ૧૦૨૦ થી ઉંચો ભાવ ૧૨૩૮   
હિંમતનગર :- નીચો ભાવ  ૧૦૨૦ થી ઉંચો ભાવ ૧૧૬૦
ધંધુકા :- નીચો ભાવ ૧૦૬૩ થી ઉંચો ભાવ ૧૧૭૧ 
ઉનાવા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૨૨
ભેસાણ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૬૦
ઢસાં :- નીચો ભાવ ૧૦૧૧ થી ઉંચો ભાવ ૧૧૮૨
દિયોદર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૩૫
ધોરાજી :- નીચો ભાવ ૧૦૪૧ થી ઉંચો ભાવ ૧૧૮૧ 
માણસા :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૨૧૮ 
શિહોરી :- નીચો ભાવ ૧૦૩૨ થી ઉંચો ભાવ ૧૧૪૦
મોડાસા :- નીચો ભાવ  ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૦૬૫
કડી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૨૬
લાલપુર :- નીચો ભાવ ૧૦૭૦ થી ઉંચો ભાવ ૧૧૭૫
ગોઝારીયા :- નીચો ભાવ ૧૦૮૦ થી ઉંચો ભાવ ૧૨૦૭    
કપડવંજ :- નીચો ભાવ ૯૬૦ થી ઉંચો ભાવ ૧૧૦૦
વિસાવદર :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૧૦૦ 
લાખણી :- નીચો ભાવ ૧૦૭૯ થી ઉંચો ભાવ ૧૧૭૪
ઉપલેટા :- નીચો ભાવ ૧૦૩૦ થી ઉંચો ભાવ ૧૧૭૫
કરજણ :- નીચો ભાવ ૧૦૭૮ થી ઉંચો ભાવ ૧૧૨૩
ઇકબાલગઢ :- નીચો ભાવ ૭૫૦ થી ઉંચો ભાવ ૧૧૨૪
સિદ્ધપુર :- નીચો ભાવ ૧૦૨૫ થી ઉંચો ભાવ ૧૨૪૩ 
સતલાસણા :- નીચો ભાવ ૧૦૩૦ થી ઉંચો ભાવ ૧૧૨૫
કુકરવાડા :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૧૨૨૨