khissu

આજના (14/10/2021) બજાર ભાવો : જાણો તમારા પાકનો માર્કેટ યાર્ડમાં શું ભાવ છે,

આજ તારીખ 14-10-2021, ગુરુવારના રાજકોટ, મોરબી, જુનાગઢ, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.

મહુવા માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

લાલ ડુંગળી 

150

685

સફેદ ડુંગળી 

111

881

જુવાર 

255

401

બાજરી 

275

434

ઘઉં 

262

478

મકાઇ 

280

365

 અડદ 

850

1373

મગ 

755

1320

તલ સફેદ 

1586

2000

જીરું 

1620

1620

કપાસ 

700

1500

નાળીયેર 

575

2010 

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

412

480

કપાસ 

800

1681

મગફળી ઝીણી 

820

1151

મગફળ જાડી 

780

1266

એરંડા 

1041

1186

તલ 

1300

2031

તલ કાળા

1451

2061

જીરું 

2001

2641

ઇસબગુલ 

2061

2311

ધાણા 

1000

1426

ધાણી 

1100

1601

લસણ સુકું 

400

851

ડુંગળી લાલ 

101

606

બાજરો 

221

291

જુવાર 

331

461

મકાઇ 

351

351

મગ 

1031

1471

ચણા 

766

1011

સોયાબીન 

850

996

મેથી 

1151

1311 

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તલ 

1811

2055

ધાણા 

394

439

મગફળી જાડી 

1690

2280

મગ 

1200

1350

લસણ 

300

910

મગફળી ઝીણી 

701

1075

ચણા 

1100

1168

અજમો 

1705

2150

કપાસ 

800

1750

જીરું  

2050

2550 

મોરબી  માર્કેટ યાર્ડ: 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તુવેર 

1090

110

ઘઉં 

393

415

ચણા 

644

924

બાજરી 

311

357

તલ 

1550

2022

કાળા તલ 

1430

2040

મગ 

1141

1141

મગફળી ઝીણી  

911

1100

કપાસ

1000

1516

જીરું  

2080

2460 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તુવેર

900

1250

ઘઉં 

350

444

મગ 

1180

1360

અડદ 

1250

1415

તલ 

1700

1922

ચણા 

800

1033

મગફળી જાડી 

730

1100

તલ કાળા 

2190

2601

ધાણા 

1200

1460

જીરું 

1800

2340