khissu

આજના (23/11/2021) ના માર્કેટિંગ યાર્ડોના ભાવો : ખેડૂતભાઈઓ જાણી લો ભાવ, થશે ફાયદો...

આજ તારીખ 23/11/2021, મંગળવારના જામનગર, રાજકોટ, જુનાગઢ, ગોંડલ અને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.

સપ્તાહના પ્રારંભે સિંગતેલ સહિતના ખાદ્યતેલોના ભાવ જળવાયેલા હતા. મગફળી બજારમાં ભાવમાં વધારો જોવા મળ્યો છે. ખાંડ બજારમાં આવક અને ભાવમાં કોઇ ફેરફાર જણાતો નહોતો. ચણા બેસન બજારમાં ભાવ ઘટ્યા છે. એરંડા બજારમાં મજબૂતી જોવા મળી છે. રૂ કપાસ બજારમા મજબૂત વલણ જોવા મળ્યું છે. સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

હાપા માર્કેટીંગ યાર્ડમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીના પગલે મગફળી, કપાસ, મરચા સહિતની જણસોની આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવી હતી, દરમ્યાન વાતાવરણ ખુલ્લું થતાં યાર્ડ દ્વારા ગત રાત્રિથી પુન: મગફળીની આવક કરવામાં આવી હતી.

દરમ્યાન આજ સવારથી મગફળીની થયેલી હરરાજીમાં ખેડૂતોને મણદીઠ મગફળીના 1000 થી 1565 સુધીના મળતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી, આ ઉપરાંત યાર્ડમાં અન્ય જણસોની આવક પણ કરવામાં આવી છે, તેમ યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલની યાદીમાં જણાવ્યું હતું.

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1530

1715

ઘઉં 

400

425

જીરું 

2505

2950

રાયડો 

1400

1570

લસણ

265

790

મગફળી ઝીણી 

820

1235

મગફળી જાડી 

845

1192

તલ કાળા 

2181

2730

મેથી 

1100

1412

એરંડા

1100

1274

ધાણા

1350

1550

રજકાનું બી

3500

5400

રાય

1500

1650

ઈસબગુલ

1675

2290 

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1001

1726

ઘઉં 

2200

2971

જીરું 

2200

2971

તલ 

1600

2221

ચણા 

700

971

મગફળી ઝીણી 

930

1251

મગફળી જાડી 

830

1221

ડુંગળી 

91

551

સોયાબીન 

1050

1371

ધાણા 

1100

1621

તુવેર 

701

1181

મગ 

851

1421

ઘઉં ટુકડા 

406

521

શીંગ ફાડા 

901

1496 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

380

435

ચણા 

700

948

અડદ 

800

1442

તુવેર 

1050

1178

મગફળી ઝીણી 

850

1228

મગફળી જાડી 

800

1168

તલ 

1500

2192

તલ કાળા 

2000

2772

જીરું 

1900

2900

ધાણા 

1100

1660

મગ 

1000

1325 

અમરેલી માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

890

1740

ઘઉં 

385

439

જીરું 

2100

3036

તલ 

1100

2412

ચણા 

720

1014

મગફળી ઝીણી 

1030

1106

મગફળી જાડી 

950

1140

જુવાર 

2216

442

સોયાબીન 

1243

1324

મકાઇ 

325

506

ધાણા 

1332

1575

તલ કાળા 

1200

2786

મગ 

1000

1065

અડદ 

650

1415