khissu

આજના (30/112021, મંગળવાર) બજાર ભાવો, માવઠાની આગાહીને પગલે લેવાયા નિર્ણયો

આજ તારીખ 30/11/2021, મંગળવારના  જામનગર, રાજકોટ, જુનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.

મગફળીની બજારમાં પાંખી વેચવાલી હોવા છત્તા ભાવમાં નરમાઈ જોવા મળી હતી. એક માત્ર ગોંડલમાં મગફળીની આવકો આજે કરી હતી, જે વધારે થઈ હતી. સીંગતેલ, ખોળ અને દાણા બધામાં જ નરમાઈ હોવાથી મગફળીનાં ભાવમાં ટને રૂ.૧૦થી ૨૦નો ક્વોલિટી મુજબ ઘટાડો આવ્યો હતો. ભાવમાં હજી ઘટાડો થાય તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

જામનગર માર્કેટીંગ યાર્ડમાં એક દિવસમાં ચાલુ સીઝનની રેકર્ડબ્રેક અંદાજે રૂ.7.35 કરોડની 61250 મણ મગફળી ઠલવાઇ હતી. હરાજીમાં મગફળીના રૂ.950-1450 ભાવ બોલાયા હતાં. 854 ખેડૂત આવતા 85263 મણ જણસની આવક થઇ હતી. મગફળીની સાથે લસણ, કપાસ, જીરૂ, ધઉં, અજમો, સૂકી ડુંગળીની નોંધપાત્ર આવક થઇ હતી.મગફળીની સીઝન શરૂ થતાં જામનગર માર્કેટ યાર્ડમાં ધૂમ આવક થઇ રહી છે.

અમરેલી જિલ્લામાં ઓણસાલ પુરતા પ્રમાણમાં વરસાદ પડતાં કપાસ ઉપરાંત મગફળીનું વિપુલ ઉત્પાદન અને માર્કેટયાર્ડમાં સારા ભાવ મળતા હોવાથી જગતાત ગણાતા ખેડૂતોનાં જીવમાં જીવ આવ્યો છે. બાબરા માર્કેટયાર્ડમાં કપાસની ભરપૂર આવક થયા બાદ હવે મગફળીની પણ વિપુલ આવક અને પુરતા પ્રમાણમાં ભાવ મળતાં ખેડૂતો ખૂશ થઈ રહૃાા છે.

તા. 1 ડિસેમ્બરે રાજ્યના મોટાભાગના સ્થળોએ વરસાદ ઉપરાંત સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી ભર શિયાળે જારી કરાઈ છે. તા.૨ના પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લા માં ભારે વરસાદની તો સૌરાષ્ટ્રના રાજકોટ,જુનાગઢ સહિત મોટાભાગના જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી છે. તા.૩ના હવામાન ચોખ્ખુ થવા લાગે તેવી પણ શક્યતા છે.

મહુવા માર્કેટ યાર્ડ: 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

નાળીયેર 

642

1648

કપાસ

732

1694

લાલ ડુંગળી 

92

401

સફેદ ડુંગળી 

111

588

મગફળી 

800

1280

જુવાર 

252

461

બાજરી 

301

1535

ઘઉં 

378

473

અ‍ડદ

545

1392

મગ

1490

2350

સોયાબીન

1090

1198

ચણા 

600

1165

તલ સફેદ 

1601

2209

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1400

1640

ઘઉં લોકવન 

380

431

ઘઉં ટુકડા 

390

436

બાજરો 

300

350

ચણા 

700

1000

અડદ 

800

1478

તુવેર 

900

1155

મગફળી ઝીણી  

900

1101

મગફળી જાડી 

850

1128

તલ 

1500

2250

તલ કાળા 

1900

2542

જીરું 

2100

2990

ધાણા 

1200

1602

સોયાબીન 

1000

1301

ગમગવાર

1030

1030 

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1011

1721

ઘઉં 

406

450

જીરું 

2201

3021

તલ 

1401

2291

ચણા 

701

941

મગફળી ઝીણી 

851

1156

મગફળી જાડી 

766

1151

ડુંગળી 

91

466

સોયાબીન 

1050

1246

ધાણા 

800

1576

તુવેર 

1050

1171

મગ 

951

1381

ઘઉં ટુકડા 

408

500

શીંગ ફાડા 

941

1491 

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી 

1530

1735

ઘઉં લોકવન 

404

428

ઘઉં ટુકડા 

410

484

જુવાર સફેદ 

365

581

બાજરી 

215

425

તુવેર 

600

1151

ચણા પીળા 

825

980

અડદ 

750

1516

મગ 

1000

1418

વાલ દેશી 

925

1241

ચોળી 

825

1321

મઠ 

1350

1550

કળથી 

640

890

એરંડા 

1197

1264

અજમો 

1450

2160

સુવા 

860

1085

સોયાબીન 

1170

1262

કાળા તલ 

2150

2644

ધાણા 

1250

1550

જીરું 

2511

2971

ઇસબગુલ 

1680

2260

રજકાનું બી 

3400

4800 

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1300

1740

ઘઉં 

380

441

જીરું 

2200

3095

એરંડા 

1200

1258

બાજરો 

350

444

ચણા 

830

930

મગફળી ઝીણી 

900

1265

મગફળી જાડી 

850

1039

ડુંગળી  

50

400

લસણ 

235

750

અજમો 

1145

3000

મગ 

950

1280

અડદ 

1000

1500