khissu

જાણો આજના (18/09/2021,શનિવાર) બઝાર ભાવો: ખેડૂતો ભાવ જાણી વેચાણ કરો

નમસ્કાર ખેડૂત મિત્રો…

આજ તારીખ 18-09-2021, શનિવારના રાજકોટ, મોરબી, મહુવા,  જુનાગઢ, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે. આ પણ વાંચો: ફેરફાર/ 1 ઓક્ટોબરથી લાગુ થશે નવો નિયમ, જે તમારી આવક પર કરશે અસર, ન્યુ વેજ કોડ પહેલી તારીખથી લાગુ...

મહુવા માર્કેટ યાર્ડ:આજે મહુવામાં લાલ ડુંગળીની આવક 3893 થેલીની હતી જયારે સફેદ ડુંગળીની આવક 1339  થેલીની હતી. મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 328 અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 157 રહ્યો હતો. મહુવામાં નાળીયેરના બજાર ભાવની વાત કરીએ તો નાળીયેર નો સૌથી ઉંચો ભાવ રૂ. 2001 સુધીના બોલાયા હતા. તેમજ કાળા તલના ભાવ મહુવાની અંદર સૌથી ઉંચા ભાવે રૂ. 2456 બોલાયા હતા. 

જાણો ગઈકાલના બજાર ભાવો : જાણો ગઈકાલના (17-09-2021, શુક્રવારના) અલગ અલગ માર્કેટ યાર્ડમાં પાકોના ભાવ: જાણો તમારા પાકનો ઉંચો - નીચો ભાવ

મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

નાળીયેર 

860

2001

લાલ ડુંગળી 

181

328

સફેદ ડુંગળી 

70

157

મગફળી 

875

1143

જુવાર 

250

450

બાજરી 

280

391

ઘઉં 

390

475

અડદ 

1072

1300

મગ 

734

1279

મેથી 

1310

1310

ચણા 

799

1100

તલ સફેદ 

1840

2070

તલ કાળા 

1750

2456 

રાજકોટ માર્કેટ યાર્ડ:રાજકોટ માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2525 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2650 સુધીના બોલાયાં હતા. તેમજ રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1390 બોલાયો હતો.   

આ પણ વાંચો: બેંક ખાતાધારકો માટે મોટાં ખુશખબરી: બેંક ઓફ બરોડા સહિત SBI અને PNB ખાતાધારકો માટે મોટાં સમાચાર

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1050

1380

ઘઉં 

395

419

જીરું 

2340

2650

એરંડા 

1180

1212

રાયડો 

1400

1521

મગફળી ઝીણી 

1150

1340

મગફળી જાડી 

1200

1390

લસણ 

450

1001

તલ કાળા 

1925

2525

મગ 

1191

1351

અડદ 

1050

1562

મેથી 

1225

1450

રજકાનું બી 

3950

5615 

જામનગર માર્કેટ યાર્ડ:જામનગરમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ.  2800 સુધીના બોલાયાં હતાં. તેમજ અજમાના બજાર ભાવ સારા એવા રહ્યા હતા. અજમાનો ભાવ રૂ. 2640 સુધીના બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1200 બોલાયો હતો. 

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

900

1128

ધાણા 

500

1405

મગફળી જાડી 

1000

1216

કાળા તલ 

980

1150

લસણ 

285

1000

મગફળી ઝીણી 

1000

1200

ચણા 

908

1051

અજમો 

2000

2640

મગ  

1865

1940

જીરું 

1800

2800 

મોરબી  માર્કેટ યાર્ડ: મોરબી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1662 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2565 સુધીના બોલાયાં હતાં. મોરબી  માર્કેટ યાર્ડમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1127 બોલાયો હતો. 

 મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1226

1230

ઘઉં 

379

415

મગફળી ઝીણી 

1100

1127

બાજરી 

310

340

તલ 

1751

2039

કાળા તલ 

1450

1662

મગ 

1273

1411

ચણા 

722

922

ગુવારનું બી  

1050

1080

જીરું  

2085

2565 

જુનાગઢ માર્કેટ યાર્ડ:જુનાગઢમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2360 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2450 સુધીના બોલાયાં હતાં.

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તુવેર

1000

1320

ઘઉં 

370

411

મગ 

1100

1284

અડદ 

1250

1390

તલ 

1580

2030

ચણા 

850

1040

મગફળી જાડી 

700

1098

તલ કાળા 

1200

2360

ધાણા 

1350

1470

જીરું 

2350

2450 

ગોંડલ માર્કેટ યાર્ડ: ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગોંડલ નાં બજાર ભાવમાં જીરુંનો ભાવો સારો જોવા મળ્યો હતાં. ગોંડલમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2771 સુધીના બોલાયાં હતાં.  

 આ પણ વાંચો:  અમદાવાદ સહીત ગુજરાતમાં ભારે વરસાદ આગાહી, રવિવારથી વરસાદ જોર વધશે...

  ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

384

486

જીરું 

2026

2771

એરંડા 

1091

1221

તલ 

1500

2071

મગફળી ઝીણી 

1000

1176

મગફળી જાડી 

900

1121

ડુંગળી 

100

291

સોયાબીન 

1161

1611

ધાણા 

1000

1451

તુવેર 

826

1311

તલ કાળા 

1451

2484

મગ 

800

1341

અડદ  

876

1501

મેથી 

1081

1431

ઇસબગુલ 

1526

2591