khissu

જાણો આજના (08/09/2021) બુધવારના માર્કેટિંગ યાર્ડના ભાવો : માહિતી જાણી વેંચાણ કરો

આજ તારીખ 08/09/2021, બુધવારના  રાજકોટ, મોરબી, ગોંડલ, જુનાગઢ, અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે. આ પણ વાંચો: રાહતના સમાચાર/ હવે આ તારીખ સુધી માન્ય ગણાશે ડ્રાઈવીંગ લાઇસન્સ, પીયુસી સર્ટીફીકેટ જેવા દસ્તાવેજો.

જામનગર માર્કેટ યાર્ડ: જામનગરમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2770 સુધીના બોલાયાં હતાં. તેમજ અજમાના બજાર ભાવ સારા એવા રહ્યા હતા. અજમાનો ભાવ રૂ. 3500 સુધીના બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ.1200 બોલાયો હતો. 

આ પણ વાંચો :મોંઘવારીનો વધુ એક માર! હવે તો સામાન્ય માણસને સ્નાન કરવું અને કપડા ધોવા પણ મોંઘા પડશે, HUL એ કર્યો આટલો વધારો..

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1100

1182

ધાણા 

1090

1455

મગફળી જાડી 

1000

1200

કાળા તલ 

1800

2480

લસણ 

400

835

મગફળી ઝીણી 

1000

1170

ચણા 

880

1028

અજમો 

2250

3500

તલ

1770

2060

જીરું 

1800

2770 

મોરબી માર્કેટ યાર્ડ: 
મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો મોરબીનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. મોરબીમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2470 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2700 સુધીના બોલાયાં હતાં. મોરબી માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1167 બોલાયો હતો. 

મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1187

1208

ઘઉં 

381

449

મગફળી ઝીણી 

1205

1205

બાજરી

322

362

તલ 

1700

2010

કાળા તલ 

1850

2470

મગ 

852

1250

ચણા 

882

994

ગુવારનું બી

760

1126

જીરું 

2080

2700 

જુનાગઢ માર્કેટ યાર્ડ:
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જુનાગઢ નાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જુનાગઢ માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2300 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2500 સુધીના બોલાયાં હતાં.

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તુવેર

1000

1379

ઘઉં 

268

410

મગ 

1250

1357

અડદ 

1000

1500

તલ 

1600

1978

ચણા 

900

1026

મગફળી જાડી 

860

1240

તલ કાળા 

2300

2300

ધાણા 

1200

1500

જીરું 

2000

2500 

ગોંડલ માર્કેટ યાર્ડ:ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગોંડલ નાં બજાર ભાવમાં જીરુંનો ભાવો સારો જોવા મળ્યો હતાં. ગોંડલમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2751 સુધીના બોલાયાં હતાં.   

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

346

446

જીરું 

1901

2751

એરંડા 

1051

1216

તલ 

1200

1991

મગફળી ઝીણી 

950

1271

મગફળી જાડી 

900

1351

ડુંગળી 

91

296

સોયાબીન 

1471

1631

ધાણા 

1000

1531

તુવેર 

1001

1381

મગ 

1000

1341

અડદ  

1026

1551 

રાજકોટ માર્કેટ યાર્ડ:રાજકોટમાં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5500 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2450 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2741 સુધીના બોલાયાં હતા.

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1051

1383

ઘઉં લોકવન 

390

425

જુવાર 

381

590

તુવેર 

1045

1310

અડદ 

1275

1585

મગ 

1050

1363

એરંડો 

1125

1205

અજમો 

1375

2261

સુવા 

840

1080

કાળા તલ 

1350

2450

લસણ 

535

1113

જીરું 

2310

2741

રાયડો 

1350

1450

રજકાનું બી 

4000

5500