khissu

આજના (તા. 13/09/2021, સોમવારના) બજાર ભાવ: ભાવ જાણી વેચાણ કરો, 100% ફાયદો

આજ તારીખ 1૩/09/2021, શનિવારના રાજકોટ, ગોંડલ, મોરબી અને જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. આ પણ વાંચો: આ છે દુનિયાનો સૌથી શાંત રૂમ! તમે આ રૂમમાં 45 મિનીટથી વધુ નહિ શકો...

મોરબી માર્કેટ યાર્ડ:

મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

406

430

જીરું 

2125

2615

એરંડા 

1181

1203

તલ 

310

312

મગફળી ઝીણી 

1200

1220

ચણા 

737

963

બાજરી

310

312

તલ કાળા 

1170

2400

મગ 

1250

1325

ગવારનું બી

760

1120

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જુનાગઢ નાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જુનાગઢ માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2280 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2400 સુધીના બોલાયાં હતાં.

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

340

406

જીરું 

2351

2400

તુવેર 

1000

1366

તલ 

1540

2025

તુવેર  

1150

1360

ચણા 

800

1000

અડદ 

1000

1550

મગફળી જાડી 

825

1140

તલ કાળા 

1800

2280

ધાણા  

1205

1530

 

જામનગર માર્કેટ યાર્ડ:જામનગરમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2730 સુધીના બોલાયાં હતાં. તેમજ અજમાના બજાર ભાવ સારા એવા રહ્યા હતા. અજમાનો ભાવ રૂ. 2500 સુધીના બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1160 બોલાયો હતો. 

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો

1041

1190

ધાણા

1125

1375

મગફળી જાડી

700

1160

કાળા તલ

1580

2230

લસણ

545

615

ચણા 

940

1025

મગફળી જીણી

801

1100

અજમો 

2000

2500

તલ

1850

1980

જીરું 

1800

2730

 

રાજકોટ માર્કેટ યાર્ડ:રાજકોટમાં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5000 સુધી બોલાયાં હતા. તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1990 સુધીણના બોલાયાં હતા.

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1203

1222

ઘઉં લોકવન 

396

442

જુવાર 

350

600

બાજરી 

260

312

લસણ

500

975

રજકાનું બી

1660

5000

ચણા

900

1078

મગ 

1156

1318

વાલ

820

1310

તલ

1700

1990