khissu

આજના (07/10/2021) ના માર્કેટિંગ યાર્ડોના ભાવો : જાણો ક્યાં જિલ્લામાં કેટલો ભાવ

આજ તારીખ 07-10-2021 ગુરૂવારના, રાજકોટ, મહુવા, મોરબી, જુનાગઢ, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા

મહુવા માર્કેટ યાર્ડ:.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

નાળીયેર 

 650

1972

લાલ ડુંગળી 

147

582

સફેદ ડુંગળી 

159

206

જુવાર 

260

462

બાજરી 

261

410

ઘઉં 

365

469

ચણા 

701

980

તલ સફેદ 

1582

2142

મકાઇ 

303

436 

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

900

1632

ઘઉં 

394

420

જીરું 

2390

2565

એરંડા 

1120

1179

તલી

1550

2014

રાયડો 

1340

1440

લસણ

500

1011

મગફળી ઝીણી 

775

1175

મગફળી જાડી 

870

1212

ઇસબગુલ 

1475

2320

તલ કાળા 

1980

2390

મગ 

1150

1361

અડદ 

1178

1470

મેથી 

1170

1422 

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1100

1179

ધાણા 

1200

1240

મગફળી જાડી 

750

1000

મગ

1060

1210

લસણ 

300

1100

મગફળી ઝીણી 

800

1050

ચણા 

850

990

અજમો 

2000

2300

તલ

1887

2000

જીરું 

1820

2580 

મોરબી  માર્કેટ યાર્ડ: 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

800

1442

ઘઉં 

380

438

મગફળી ઝીણી 

732

1035

બાજરી 

325

355

તલ 

1400

1990

કાળા તલ 

1300

2252

તુવેર

1211

1353

ચણા 

781

1085

કપાસ

975

1481

જીરું  

2070

2418 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તુવેર

1100

1242

ઘઉં 

340

451

મગ 

1000

1348

અડદ 

600

1450

તલ 

1750

1940

ચણા 

700

696

મગફળી જાડી 

868

1018

તલ કાળા 

1800

2100

ધાણા 

1170

1458

જીરું 

2200

2416 

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

398

426

મગફળી ઝીણી 

825

1281

મગફળ જાડી 

780

1396

એરંડા 

891

1166

તલ 

1200

1991

જીરું 

2026

2651

ઇસબગુલ 

1501

2381

ધાણા 

1000

1426

ધાણી 

1100

1561

લસણ સુકું 

401

881

ડુંગળી લાલ 

101

501

બાજરો 

251

351

જુવાર 

311

351

મકાઇ 

371

421

મગ 

900

1461

ચણા 

800

1021

અડદ 

876

1481

સોયાબીન 

941

1181

મેથી 

1000

1341