khissu

ગઈકાલ કરતા ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો? જાણો આજના બજાર ભાવ તેમજ સર્વે.

મગફળીની બજારમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ હતો. સૌરાષ્ટ્રમાં વેચવાલી ઓછી છે અને સામે પિલાણ મિલોની લેવાલી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. જોકે બીજી તરફ હિંમતનગર-સાબરકાંઠા જિલ્લામાં ઊંચા ભાવથી સતત બજારો તુટી રહી છે અને ભાવ હવે જમીન ઉપર આવી રહ્યા છે. ત્યાં મહારાષ્ટ્રની લેવાલી ઘટી હોવાથી દાણાનાં ભાવ ઘટી રહ્યાં હોવાથી મગફળી પણ તુટી રહી છે.

સૌરાષ્ટ્રની મગફળીની બજારો સરેરાશ મજબૂત છે. સીંગતેલ મજબૂત હોવાથી પિલાણ ક્વોલિટીમાં લેવાલી સારી છે, જેને પગલે નબળા અનેમિડીયમ માલમાં રૂ.૫થી ૧૦નો સુધારો તો, પંરતુ ઉંચા ભાવ સરેરાશ ટકેલા રહ્યાં હતાં. આગામી દિવસોમાં મગફળીની બજારમાં લેવાલી કેવી રહે છે તેનાં પર બજારનો આધાર રહેલો છે.

કપાસમાં ફરી નવો ઉછાળો સોમવારે જોવા મળ્યો હતો અને કડીમાં મણે રૂા. ૨૦ થી ૨૫ અને સૌરાષ્ટ્રમાં મણે રૂા.૨૫ થી ૩૦ ઉછળ્યા હતા. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણીએ જણાવ્યું હતું કે રૂમાં તેજી અને સારી કવોલીટીનો કપાસ મળતો ન હોઇ જીનરોને ભાવ છાપીને કપાસ ખરીદવો પડયો હોઇ કપાસના ભાવ વધ્યા હતા. કપાસમાં જે અગાઉ ૩૬ થી ૩૭ના ઉતારાના અને કોડી વગરના કપાસ મળતાં હતા તે હવે ગોત્યા પણ જડતાં નથી અને બીજી તરફ સારી કવોલીટીનું રૂ ઊંચા ભાવે પણ ખપતું હોઇ જીનરોને સારો કપાસ ગમે તે ભાવે ખરીદવો છે. આવી સ્થિતિને કારણે સોમવારે જીનપહોંચ એકદમ સારી કવોલીટીના કપાસના રૂા.2040 થી 2050 બોલાતા હતા અને મહારાષ્ટ્રના સારી કવોલીટીના કપાસના રૂા.2000 સુધી ભાવ બોલાયા હતા.

કડીમાં પણ જીનરોની ઊંચા ભાવે કપાસ લેવાલીના કારણે મણે રૂા.૨૦ થી ૨૫ સુધર્યા હતા. સોમવારે મહારાષ્ટ્રના કપાસની ૨૦૦ ગાડી અને ભાવ રૂા.૧૭૦૦ થી ૧૯૮૦ તેમજ કાઠિયાવાડની ૬૦ થી ૭૦ ગાડી અને ભાવ ઊંચામાં રૂા.૨૦૦૦ બોલાયા હતા.

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

386

452

ઘઉં ટુકડા 

400

520

કપાસ બી.ટી. 

1111

2096

મગફળી ઝીણી 

830

1221

મગફળી જાડી 

800

1196

સિંગ ફાડીયા

871

1456

એરંડા 

1171

1276

તલ 

1400

2211

જીરું 

2400

3701

નવું જીરું 

2901

3541

ઇસબગુલ 

2001

2001

લસણ સુકું 

201

581

ડુંગળી લાલ 

101

456

ડુંગળી સફેદ 

101

256

બાજરો 

301

421

મકાઇ 

221

431

મગ 

851

1441

ચણા 

851

921

તુવેર 

901

1281

સોયાબીન 

1071

1216

મેથી 

1026

1261

ગોગળી 

700

1091 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

380

420

કપાસ 

1600

1878

ઘઉં ટુકડા 

410

451

બાજરો 

300

370

ચણા 

750

909

અડદ 

1100

1215

તુવેર 

1050

1312

મગફળી ઝીણી  

850

1035

મગફળી જાડી 

800

1165

તલ 

2000

2098

તલ કાળા 

2000

2199

જીરું 

3300

3516

ધાણા 

1200

1970

સોયાબીન 

1000

1311

કાંગ 

450

535 

મોરબી  માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1401

2021

ઘઉં 

424

466

જીરું 

2340

3600

એરંડા 

1110

1264

તલ 

1650

2100

બાજરો 

350

488

ચણા 

750

904

મગફળી ઝીણી 

885

1078

તુવેર 

1080

1229

તલ કાળા 

1500

2254

અડદ 

694

1446

રાઈ 

-

-

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી 

1835

2060

ઘઉં લોકવન 

403

441

ઘઉં ટુકડા 

415

510

જુવાર સફેદ 

370

605

બાજરી 

290

418

તુવેર 

1062

1294

ચણા પીળા 

800

912

અડદ 

800

1315

મગ 

1050

1412

વાલ દેશી 

850

1311

ચોળી 

925

1335

મઠ 

1500

1700

કળથી 

775

1045

એરંડા 

1124

1269

અજમો 

1650

2311

સુવા 

870

1080

સોયાબીન 

986

1233

કાળા તલ 

1800

2385

ધાણા 

1700

1860

જીરું 

2900

3680

ઇસબગુલ 

1680

2260

રાઈડો 

1680

2260 

હળવદ માર્કેટ યાર્ડ :

વિગત

નીચો ભાવ 

ઊંચોભાવ

કપાસ

1601

2001

મગફળી

820

1151

ઘઉં

380

431

જીરું

3050

3551

એરંડા

1240

1281

તલ

1600

2120

ગુવાર

950

1106

ધાણા

1650

1799

તુવેર

1000

1192

રાઇ

980

1651