khissu

કપાસની માંગ વધતાં તેજી યથાવત્ / જાણો આજનાં (૨૩/૦૨/૨૦૨૧) ચાલુ કપાસનાં ભાવો

​​​​ગઈ કાલે ગુજરાતમાં કપાસની આવક સવા બે થી અઢી લાખ મણની હતી. ગઈ કાલે કડી માર્કેટ યાર્ડમાં મહારાષ્ટ્રના કપાસની આવક સોમવારે વધી હતી કારણ કે રૂ ના ભાવ વધતાં જીનર્સોની કપાસની લે-વેચ થોડી વધી છે. કડીમાં સોમવારે મહારાષ્ટ્રની 150 ગાડી, આંધ્રપ્રદેશની 4-5 ગાડી, કર્ણાટકની 5-6 ગાડી અને કાઠિયાવાડની 225 ગાડીની આવક થઇ હતી. કડીમાં કપાસના ભાવ મહારાષ્ટ્રના રૂ.1200 થી 1240, આંધ્રના રૂ.1200 થી 1245, કર્ણાટકના રૂ.1212 થી 1260 જોવા મળ્યા હતા. જ્યારે સૌરાષ્ટ્રમાં કપાસના રૂ.1140 થી 1210 ભાવ બોલાતા હતા. કડીમાં સોમવારે કપાસના ભાવમાં રૂ.10 વધારો જોવા મળ્યા હતો. સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં સોમવારે આવક ઘટીને 1.15 લાખ મણની હતી અને કપાસના ભાવ નીચામાં રૂ.1050 થી 1180 અને ઊંચામાં રૂા.1260 થી 1305 બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ રૂ.15 સુધર્યા હતા જયારે નબળા અને મધ્યમ કવોલીટીના કપાસના ભાવમાં રૂ.10 સુધર્યા હતા.

આજનાં કપાસનાં ભાવની વાત કરીએ તો ઊંચા ભાવ સારા નોંધાયા હતા. જેમાં જેતપુર માર્કેટ યાર્ડમાં સૌથી ઉંચો ભાવ 1351 જોવા મળ્યો હતો. સાથે ગુજરાતની 60 માર્કેટિંગ યાર્ડ માંથી 30+ માર્કેટ યાર્ડમાં 1200+ ભાવ જોવા મળ્યાં હતાં. 

હવે જાણી લઈએ આજનાં (23/02/2021, મંગળવાર) કપાસના બજાર ભાવો:

રાજકોટ :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1260

અમરેલી :- નીચો ભાવ 886 ઉંચો ભાવ 1292

સાવરકુંડલા :- નીચો ભાવ 960 ઉંચો ભાવ 1260

જસદણ :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1285

બોટાદ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1313

મહુવા :- નીચો ભાવ 903 ઉંચો ભાવ 1185

કાલાવડ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1252

જામજોધપુર :- નીચો ભાવ 1030 ઉંચો ભાવ 1260

જામનગર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1251

બાબરા :- નીચો ભાવ 1055 ઉંચો ભાવ 1305

જેતપુર :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1351

વાંકાનેર :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1235

મોરબી :- નીચો ભાવ 1101ઉંચો ભાવ 1301

રાજુલા :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1261

હળવદ :- નીચો ભાવ 1080 ઉંચો ભાવ 1251

‌વિસાવદર :- નીચો ભાવ 924 ઉંચો ભાવ 1100

તળાજા :- નીચો ભાવ 970 ઉંચો ભાવ 1251

ઉપલેટા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1245

માણાવદર :- નીચો ભાવ 1012 ઉંચો ભાવ 1258

ધોરાજી :- નીચો ભાવ 1016 ઉંચો ભાવ 1226

‌વિછીયા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1300

ભેંસાણ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1252

લાલપુર :- નીચો ભાવ 1042 ઉંચો ભાવ 1291

ધ્રોલ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1221

પાલીતાણા :- નીચો ભાવ 980 ઉંચો ભાવ 1180

હારીજ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1301

ધનસૂરા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1211

‌વિસનગર :- નીચો ભાવ 1061 ઉંચો ભાવ 1312

‌વિજાપુર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1300

કુકરવાડા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1308

ગોજારીયા :- નીચો ભાવ 1131 ઉંચો ભાવ 1241

‌હિંમતનગર :- નીચો ભાવ 1091 ઉંચો ભાવ 1266

માણસા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1311

કડી :- નીચો ભાવ 1031 ઉંચો ભાવ 1298

થરા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1270

તલોદ :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1244

સિધ્ધપુર :- નીચો ભાવ 1126 ઉંચો ભાવ 1324

બેચરાજી :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1214

ગઢડા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1257

ઢસા :- નીચો ભાવ 1075 ઉંચો ભાવ 1179

કપડવંજ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1050

ધંધુકા :- નીચો ભાવ 1080 ઉંચો ભાવ 1296

વીરમગામ :- નીચો ભાવ 908 ઉંચો ભાવ 1166

જાદર :- નીચો ભાવ 1110 ઉંચો ભાવ 1165

ચાણસ્મા :- નીચો ભાવ 1112 ઉંચો ભાવ 1181

ખેડબ્રહ્મા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1150

ઉનાવા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1300

શિહોરી :- નીચો ભાવ 1035 ઉંચો ભાવ 1141

ઇકબાલગઢ :- નીચો ભાવ 1081 ઉંચો ભાવ 1233

સતલાસણા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1180