khissu

આજના (12/11/2021) ના માર્કેટિંગ યાર્ડોના ભાવો : ગઈકાલની સાપેક્ષમાં ભાવમાં વધારો કે ઘટાડો?

આજ તારીખ 12/11/2021, શુક્રવારના જામનગર, રાજકોટ, જુનાગઢ, અને મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. 

જલારામ જયંતિને કારણે ગોંડલ સહિત સૌરાષ્ટ્રનાં બે-ચાર પીઠાઓ બંધ હોવાથી મગફળીનાં વેપારો સરેરાશ પાંખા રહ્યાં હતાં. બીજા સેન્ટરોમા પણ આવકો ઓછી જોવા મળી રહી છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં ડીસામાં મગફળીની વેચવાલી ગુરૂવારે વધી હતી. જોકે મગફળીનાં ભાવમાં સરેરાશ તમામ સેન્ટરમાં ભાવ સ્થિર રહ્યાં હતા. હળવદ બાજુ સવારે સારા માલમાં ઊંચા ભાવ રહ્યાં બાદ બપોર બાદ બજારો રૂ.૧૦થી ૨૦ નરમ દેખાતાં હતાં. સીંગદાણાની બજારમાં ભાવ સતત બીજા દિવસે સુધર્યાં હતાં. એચપીએસમાં નિકાસ વેપારો થોડા થઈ રહ્યાં હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં આજે આવકો થોડી વધી હતી, પરંતુ એક-બે દિવસમાં ફરી તેમાં ઘટાડો થાય તેવી સંભાવનાં છે.

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

951

1736 

ઘઉં 

406

451

જીરું 

2161

2901

એરંડા 

1001

1171

તલ 

1450

2261

ચણા 

751

971

મગફળી ઝીણી 

825

1141

મગફળી જાડી 

800

1206

ડુંગળી 

121

601

લસણ 

331

751

સોયાબીન 

1200

1276 

ધાણા 

1200

1276

તુવેર 

1000

1191

તલ કાળા 

1700

2926

મગ 

870

1441

અડદ 

676

1401

મરચા સુકા 

401

2501

ઘઉં ટુકડા 

410

526

શીંગ ફાડા 

950

1441

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1550

1740

ઘઉં 

404

419

જીરું 

2500

2900

રાયડો 

1400

1515

લસણ

331

991

મગફળી ઝીણી 

820

1156

મગફળી જાડી 

850

1128

તલ કાળા 

2280

2826

મેથી 

1150

1450

એરંડા

1151

1274

ધાણા

1105

1454

રજકાનું બી

3000

5000

સોયાબીન

975

1111

રાય

1470

1650

ઈસબગુલ

1610

2320

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1300

1740

ઘઉં 

400

456

જીરું 

2100

2865

એરંડા 

1200

1260

તલ 

1980

2300

બાજરો 

325

394

મગફળી ઝીણી 

1000

1500

મગફળી જાડી 

950

1050 

ડુંગળી 

100

630

લસણ 

200

865

અજમો 

1500

1905

ધાણા 

1105

1345

તલ કાળા 

2350

2710

મગ 

1200

1350

અડદ 

200

1405

મોરબી માર્કેટ યાર્ડ: .

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1000

1728

ઘઉં 

404

438

જીરું 

2165

2705

તલ 

1650

2296

બાજરો 

381

471

ચણા 

691

859

મગફળી ઝીણી 

700

1095

તલ કાળા 

1500

2824

મગ  

717

1281 

અડદ

501

1335

ગુવારનું બી 

700

950

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

380

433

ઘઉં ટુકડા 

400

451

બાજરો 

250

411

ચણા 

800

1020

અડદ 

1200

1418

કપાસ 

1500

1700

તુવેર 

900

1226 

મગફળી ઝીણી 

890

1184

મગફળી જાડી 

820

1144

સિંગફાડા 

1100

1100

એરંડા 

1100

1255

તલ 

1800

2223

તલ કાળા 

2200

2961

જીરું 

2300

2695

ધાણા 

1000

1484

મગ 

950

1260