khissu

જાણો આજના (23-08-2021,સોમવારના) અલગ અલગ માર્કેટ યાર્ડમાં પાકોના ભાવ: જાણો તમારા પાકનો ઉંચો - નીચો ભાવ

નમસ્કાર ખેડૂત મિત્રો…

આજ તારીખ 23-08-2021,સોમવારના ડીસા, બોટાદ, ઊંઝા, ભાવનગર, હિંમતનગર, અમરેલી, રાજકોટ, મોરબી, વિસનગર, અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.

ડીસા માર્કેટ યાર્ડ:
ડીસા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ડીસાનાં બજાર ભાવમાં રાયડાના અને એરંડાના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ડીસામાં રાયડાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1391 સુધી બોલાયાં હતા.ડીસામાં એરંડાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1157 સુધી બોલાયાં હતા. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર બટાટા માટે ખુબ જ પ્રખ્યાત છે. ડીસા માર્કેટ યાર્ડમાં બટાટાનો ભાવ મણે રૂ. 100 થી 170 બોલાયો હતો. 

ડીસા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

353

367

એરંડા 

1150

1157

તલ 

1400

1400

બાજરી 

330

358

રાયડો 

1391

1391

ગવાર 

1022

1091 

બોટાદ માર્કેટ યાર્ડ:
બોટાદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો બોટાદનાં બજાર ભાવમાં કાળા તલ  અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. બોટાદમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2540 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2830 સુધીના બોલાયાં હતાં. 

બોટાદ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

મગફળી 

1040

1140

ઘઉં 

350

406

જીરું 

2200

2830

તલ 

1200

1960

બાજરી 

288

321

ચણા 

880

1100

જુવાર 

310

486

તુવેર 

1120

1220

તલ કાળા 

1301

2540

મગ 

1090

1090

મેથી 

1050

1475

રાઈ 

970

1610

મઠ 

970

1610

ઊંઝા માર્કેટ યાર્ડ:
ઊંઝા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ઊંઝાનાં બજાર ભાવમાં અજમા અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ઊંઝામાં અજમાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2520 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2951 સુધીના બોલાયાં હતાં. 

ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

જીરું 

2300

2951

વરીયાળી 

1000

2400

ઇસબગુલ 

2135

2501

રાયડો 

1388

1551

તલ 

1310

2084

સુવા 

922

1110

અજમા  

1200

2520 

ધાણા 

1220

1220

ભાવનગર માર્કેટ યાર્ડ:
ભાવનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ભાવનગરનાં બજાર ભાવમાં કાળા તલ અને તલના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ભાવનગરમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2561 સુધી બોલાયાં હતા અને તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2327 સુધીના બોલાયાં હતાં. 

ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

365

422

એરંડો 

1025

1075

તલ 

1700

2327

બાજરી 

288

340

ચણા 

970

1042

મગફળી ઝીણી 

1151

1325

મગફળી જાડી 

1451

1451

તલ કાળા 

2025

2561

મગ

900

900

અડદ

1410

1410

કાળી જીરી

1761

1836 

હિંમતનગર માર્કેટ યાર્ડ:
હિંમતનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો હિંમતનગરનાં બજાર ભાવમાં એરંડા ભાવ સારા જોવા મળ્યો હતાં. હિંમતનગરમાં એરંડા નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1163 સુધી બોલાયાં હતા. 

હિંમતનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

360

410

એરંડા 

1120

1163

બાજરી

250

310

ચણા

900

1011

ગવાર 

860

993

મકાઇ 

300

400 

મગ 

900

1050

અમરેલી માર્કેટ યાર્ડ:
અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો અમરેલીનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. અમરેલી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2701 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2615 સુધીના બોલાયાં હતાં. તેમજ અમરેલી માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1466 બોલાયો હતો. 

અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

300

399

તલ 

1100

1940

અડદ 

1100

1290

એરંડા 

1092

1103

કાળા તલ 

1300

2701

ચણા 

890

1100

મગફળી જાડી 

981

1466

કપાસ 

850

1674

ધાણા 

1230

1460

જીરું 

2200

2715

જામનગર માર્કેટ યાર્ડ:જામનગરમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2645 સુધીના બોલાયાં હતાં. તેમજ અજમાના બજાર ભાવ સારા એવા રહ્યા હતા. અજમાનો ભાવ રૂ. 2900 સુધીના બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1275 બોલાયો હતો. 

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

900

1129

ધાણા 

500

1405

મગફળી જાડી 

1100

1275

કાળા તલ 

2100

2535

લસણ 

315

1155

મગફળી ઝીણી 

1050

1240

ચણા 

950

1100

અજમો 

2200

2900

મગ  

1050

1245

જીરું 

2000

2645 

વિસનગર માર્કેટ યાર્ડ: 
વિસનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો વિસનગરનાં બજાર ભાવમાં  તલ અને વરીયાળીના ભાવો સારા જોવા મળ્યાં હતાં. વિસનગરમાં તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1875 સુધી બોલાયાં હતા અને વરીયાળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2375 સુધીના બોલાયાં હતાં. 

વિસનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

વરીયાળી 

1550

2335

સવા

977

977

અજમો 

1599

1599

ઘઉં 

360

418

જુવાર 

305

651

બાજરી 

258

325

ચોળા 

970

970

ગવાર 

780

1015

તલ 

1875

1875

રાયડો 

1351

1421

એરંડો 

1121

1152

રાજગરો 

1040 

760

મોરબી માર્કેટ યાર્ડ: 
મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો મોરબીનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. મોરબીમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2400 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2626 સુધીના બોલાયાં હતાં. મોરબી માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1260 બોલાયો હતો. 

મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1050

1116

ઘઉં 

356

404

મગફળી ઝીણી 

800

1260

બાજરી

300

335

તલ 

1780

1938

કાળા તલ 

1400

2400

અડદ

1150

1160

ચણા 

862

1076

ગુવારનું બી

640

1026

જીરું 

2100

2626 

રાજકોટ માર્કેટ યાર્ડ: રાજકોટ માં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5700 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2620 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2640 સુધીના બોલાયાં હતા. તેમજ રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1471 બોલાયો હતો.   

આ પણ વાંચો:  

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બી.ટી.

1200

1685

ઘઉં લોકવન

375

394

ઘઉં ટુકડા 

384

447

જુવાર સફેદ 

381

570

બાજરી 

271

324

ચણા પીળા 

852

1080

અડદ 

1130

1521

ધાણા 

1220

1475

સોયાબીન

1625

1700

મગ 

1025

1275

વાલ દેશી 

861

1281

ચોળી 

850

1320

કળથી 

580

675

મગફળી જાડી 

1220

1471

કાળા તલ 

1700

2620

લસણ 

234

1054

જીરું 

2450

2640

રજકાનું બી 

3150

5700

એરંડો 

1060

1135