khissu

આજના (05/10/2021, મંગળવાર) માર્કેટિંગ યાર્ડોના ભાવો: ડુંગળીના ભાવમાં લાલચોળ તેજી !

આજ તારીખ 05/10/2021, મંગળવારના મહુવા, ગોંડલ, જામનગર, મોરબી અને જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.

મહુવા માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

લાલ ડુંગળી 

172

676

સફેદ ડુંગળી 

153

390

એરંડા

1000

1000

મગફળી 

750

1199

જુવાર 

270

395

બાજરી 

265

451

ઘઉં 

353

475

મકાઈ

305

435

અડદ 

900

1372

મગ 

780

1499

મેથી

1080

1276

રાય

1210

1351

ચણા 

795

1150

તલ સફેદ 

1705

2435

તુવેર

800

1062

જીરું

1840

1840

કપાસ

455

1300 

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો

1100

1175

ધાણા

1000

1354

મગફળી જાડી

800

1150

કાળા તલ

725

1385

લસણ

200

775

ચણા 

850

1000

મગફળી જીણી

850

995

અજમો 

2000

2725

તલ

1850

2010

જીરું 

1800

2650 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તુવેર 

1100

1268

ઘઉં 

340

441

મગ 

1000

1330

અડદ 

700

1500

તલ 

1700

1960

ચણા 

750

984

મગફળી જાડી 

700

970

તલ કાળા 

1700

2394

ધાણા 

1200

1454

જીરું  

2100

2370 

મોરબી માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1200

1222

ઘઉં 

370

406

મગફળી ઝીણી 

1000

1070

બાજરી 

232

330

તલ 

1201

2007

કાળા તલ 

1700

1980

તુવેર 

630

1190

ચણા 

730

850

કપાસ 

999

1499

જીરું  

2130

2500 

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

388

481

ડુંગળી 

141

601

મગફળી જાડી 

750

1356

મગફળી ઝીણી 

781

1331

તલ 

1401

2031

લસણ 

400

941

ચણા 

751

1031

ધાણા 

1000

1446

એરંડા 

1001

1166 

જીરું 

1976

2651