khissu

જાણો આજના (13/10/2021, બુધવારના) અલગ અલગ માર્કેટ યાર્ડમાં પાકોના ભાવ: માર્કેટ યાર્ડોમાં મગફળીની આવકમાં વધારો

આજ તારીખ 13-10-2021, બુધવારના રાજકોટ, મોરબી, જુનાગઢ, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.

મહુવા માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

લાલ ડુંગળી 

151

671

સફેદ ડુંગળી 

150

242

જુવાર 

246

350

બાજરી 

287

439

ઘઉં 

325

500

મકાઇ 

340

340

 અડદ 

955

1298

મગ 

800

1500

મેથી 

900

1280

રાય 

1200

1412

ચણા 

635

928

તલ સફેદ 

1590

2041

જીરું 

2186

2186

ધાણા 

150

671

કપાસ 

550

1670

નાળીયેર 

525

1826 

 

મોરબી  માર્કેટ યાર્ડ: 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તુવેર 

1090

1170

ઘઉં 

375

421

ચણા 

737

1031

બાજરી 

311

325

તલ 

1451

2051

કાળા તલ 

1350

2600

મગ 

951

1277

મગફળી ઝીણી  

650

1073

કપાસ

1001

1527

જીરું  

1550

2478 

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તુવેર

700

1261

ઘઉં 

350

421

મગ 

1180

1320

અડદ 

1300

1530

તલ 

1700

2017

ચણા 

850

988

મગફળી જાડી 

750

1068

તલ કાળા 

1800

2571

ધાણા 

1150

1471

જીરું 

1800

2460 

 

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તલ 

1850

2025

ધાણા 

1110

1300

મગફળી જાડી 

900

1080

મગ 

1000

1335

લસણ 

320

770

મગફળી ઝીણી 

800

1141

ચણા 

856

1050

અજમો 

1750

2350

કપાસ 

800

1705

જીરું  

1800

2540 

 

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

408

434

કપાસ 

841

1721

મગફળી ઝીણી 

850

1166

મગફળ જાડી 

770

1296

એરંડા 

1081

1196

તલ 

1200

2031

તલ કાળા

1251

2476

જીરું 

2000

2651

ઇસબગુલ 

1901

2461

ધાણા 

1000

1401

ધાણી 

1100

1431

લસણ સુકું 

400

871

ડુંગળી લાલ 

101

626

બાજરો 

271

321

જુવાર 

281

451

મકાઇ 

221

391

મગ 

876

1491

ચણા 

800

1046

સોયાબીન 

871

1041

મેથી 

1001

1331 

 

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

960

1650

ઘઉં 

397

414

જીરું 

2400

2650

એરંડા 

1120

1189

તલી

1800

2050

રાયડો 

1300

1384

લસણ

550

850

મગફળી ઝીણી 

770

1188

મગફળી જાડી 

870

1200

ઇસબગુલ 

1550

2311

તલ કાળા 

2040

2690

મગ 

1142

1357

અડદ 

1100

1550

મેથી 

1100

1553