khissu

જાણો આજના (20/10/2021, બુધવારના) અલગ અલગ માર્કેટ યાર્ડમાં પાકોના ભાવ: મગફળીના રજીસ્ટ્રેશમાં પ્રથમ ક્રમાંકે રાજકોટ જીલ્લો

આજ તારીખ 20-10-2021, બુધવારના રાજકોટ, મોરબી, જામનગર, જુનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.

1લી ઓક્ટોબરથી 20મી સુધી રૂા. 1055 પ્રતિ મણના ટેકાના ભાવે ખરીદી કરવા ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરી હતી. જે અંતર્ગત જિલ્લાના દરેક ગામના ઇ-ગ્રામ કેન્દ્ર તથા એપીએમસીમાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. રાજકોટ જિલ્લામાં કુલ 80823 ખેડૂતોએ પોતાની મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ રજિસ્ટ્રેશનનો આંકડો રાજ્યભરમાં સૌથી વધુ રહ્યો છે.

રજીસ્ટ્રેશનમાં આપેલ ટોકનના આધારે આવતીકાલે તા. 21મી મગફળી જે તે માર્કેટયાર્ડમાં ખરીદી ચાલુ થશે. જોકે ગત વર્ષે ટેકાના ભાવ 950 હતા. જે ચાલુ વર્ષે માત્ર રૂા. 105 વધારી 1055 કરવામાં આવ્યા છે. જ્યારે છુટક મગફળીની ખરીદીનો ભાવ રૂા. 1100થી 1150માં બોલાતો હોવાથી ખેડૂતો હવે ટેકાના ભાવે મગફળી વેચે છે કે બહાર વધુ મળતા ભાવે વેચાણ કરે છે તે જોવું રહ્યું.

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

400

451

કપાસ 

1051

1681

મગફળી ઝીણી 

830

1216

મગફળ જાડી 

820

1240

એરંડા 

1081

1216

તલ 

1300

2071

તલ કાળા

1500

2651

જીરું 

2001

2671

ધાણા 

1000

1416

ધાણી 

1100

1591

લસણ સુકું 

411

911

ડુંગળી લાલ 

101

566

જુવાર 

311

511

મકાઇ 

321

391

મગ 

851

1451

ચણા 

751

991

સોયાબીન 

911

1026

મેથી 

876

1451 

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તુવેર

1000

1220

ઘઉં 

390

432

મગ 

1000

1401

અડદ 

600

1400

તલ 

1700

2028

ચણા 

700

1082

મગફળી જાડી 

750

1177

તલ કાળા 

2300

2700

ધાણા 

1000

1488

જીરું 

1500 

2430 

 

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1141

1750

ઘઉં 

403

425

જીરું 

2325

2612

એરંડા 

1180

1217

તલી

180

2070

રાયડો 

1400

1450

લસણ

455

905

મગફળી ઝીણી 

790

1135

મગફળી જાડી 

870

1184

ઇસબગુલ 

1550

2331

તલ કાળા 

2150

2732

મગ 

940

1426

અડદ 

400

1600

મેથી 

1160

1377 

 

મોરબી  માર્કેટ યાર્ડ: 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1001

1673

ઘઉં 

386

436

જીરું 

2140

2490

તલ 

1701

2095

બાજરો 

320

376

ચણા 

765

933

મગફળી ઝીણી 

700

1125

તલ કાળા 

2300

2579

મગ  

1392

1400

અડદ 

394

1474

 

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ  

1200

1715

ઘઉં 

378

445

જીરું 

1750

2520

એરંડા 

1100

1204

તલ 

1725

2080

બાજરો 

280

368

રાયડો 

940

1200

મગફળી ઝીણી 

1275

1505

મગફળી જાડી 

750

1168

લસણ 

250

1240

જુવાર 

390

420

અજમો 

1500

2005 

તલ કાળા 

2060

2545

અડદ 

415

1222