khissu

આજના (19/10/2021, મંગળવાર) બજાર ભાવો, ગોંડલમાં મગફળીની રેકોર્ડ બ્રેક આવક

નમસ્કાર ખેડૂત મિત્રો…

આજ તારીખ 19-10-2021, મંગળવારના રાજકોટ, મોરબી, અને જામનગર, ભાવનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. 

ભાવનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

શીંગ નવી 

925

1495 

શીંગ જી-20 

1021

1146

તલ સફેદ 

1725

1871

તલ કાળા 

1651

2327

ઘઉં 

381

459

બાજરી 

280

381

જુવાર 

341

341

અડદ 

 1301

1301

મેથી 

1021

1378 

ધાણા 

900

1361

જીરું 

2436

2436

ચણા 

880

961

કાળી જીરી 

1500

1600

સોયાબીન 

905

950

કપાસ 

1020

1568

મોરબી  માર્કેટ યાર્ડ: 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1050

1700

ઘઉં 

401

445

જીરું 

2050

2520

તલ 

1500

2080

બાજરો 

252

412

ચણા 

615

1135

મગફળી ઝીણી 

700

1136

સોયાબીન

843

941

તલ કાળા 

1220

2576

મગ  

695

1301

અડદ 

241

771

રાઈ 

1201

1369

ગુવારનું બી 

950

1020 

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ  

1200

1755

ઘઉં 

257

433

જીરું 

1975

2555

એરંડા 

1100

1203

તલ 

1885

2000

બાજરો 

260

386

રાયડો 

1300

1410

મગફળી ઝીણી 

850 

1360

મગફળી જાડી 

900

1100

લસણ 

205

1105

જુવાર 

400

500

અજમો 

1690

2525

ધાણા 

950 

1365

તલ કાળા 

2275

2570

અડદ 

350 

1565 

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1000

1740 

ઘઉં 

405

417

જીરું 

2300

2600

એરંડા 

1181

1216

તલી

1830

2056

રાયડો 

1400

1518 

લસણ

450

900

મગફળી ઝીણી 

780

1133

મગફળી જાડી 

865

1160

ઇસબગુલ 

1550

2311 

તલ કાળા 

 2100

2660 

મગ 

 1117

1470 

અડદ 

 500

1548

મેથી 

 1051

1584