khissu

ઢગલા મોઢે મગફળી અને કપાસની આવકો: જાણો આજની (18/11/2022) માર્કેટ યાર્ડનાં ભાવ

જામનગર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ હાપા ખાતે આજે મગફળીની 32000 ગુણીની આવક થતા યાર્ડ મગફળીથી છલકાયુ હતુઁ આવક મબલખ હોય જેથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક બંધ કરાઈની જાહેરાત યાર્ડના સેક્રેટરી એ કરવી પડી હતી.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની આ સ્કીમથી બની જશો લાખોપતિ - 50 રૂપિયા જમા કરાવો અને 35 લાખ મેળવો, જાણો વિગતે

જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સારા વરસાદને લઈને આ વર્ષે મગફળીનું ઉત્પાદન પણ વ્યાપક થયું છે ત્યારે જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂતોને મગફળીના ભાવ ખૂબ જ ઊંચા અને સારા મળતા હોય જેથી મગફળી વેચવા માટેનો ખેડૂતોનો પ્રવાહ જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ તરફ વળ્યો છે તે યાર્ડમાં મગફળીની આવક શરૂ કરાતા ખેડૂતો 400 જેટલા વાહનો સાથે 32000 ગુણી મગફળીની વહેંચાણ.

રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસની સર્વાધિક ૭૦૦૦ ક્વિન્ટલ અર્થાત્ ૩૫ હજાર મણની આવક નોંધાઈ છે અને ખેડૂતોને રૂ।.૧૮૦૫થી ૧૮૯૨ના ભાવ રહ્યા છે. જ્યારે ગોંડલમાં ૬૬૭૫ ક્વિન્ટલ અર્થાત્ ૩૩૩૭૫ મણની આવક નોંધાઈ છે. અમરેલી યાર્ડમાં પણ ૧૩૦૧ ક્વિન્ટલની આવક નોંધાઈ છે. એકંદરે કપાસના ભાવ પ્રતિ મણ રૂ।.૨૦૦૦થી નીચા અને રૂ।.૧૮૦૦થી વધુ રહ્યા છે.

આ પણ વાંચો: 19 નવેમ્બરે બેંક હડતાલ, ઝડપથી પતાવી લો તમારા બેંકિગ કામ

ચાલુ વર્ષે ગુજરાતમાં ૨૫.૪૯ લાખ હેક્ટર પૈકી ૧૮.૨૫ લાખ હેક્ટર જમીનમાં વાવેતર માત્ર સૌરાષ્ટ્રમાં છે અને તેમાંય સર્વાધિક સુરેન્દ્રનગરમાં ૪૦૫૬૦૦ હે.માં અને અમરેલી જિ.માં ૩૫૧૮૦૦ હે.માં વાવેતર થયું છે. વલસાડ,નવસારી,ડાંગ સિવાયના તમામ ૩૦ જિલ્લામાં કપાસ પકવાય છે.

રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ બી.ટી.18001887
ઘઉં લોકવન480535
ઘઉં ટુકડા490585
જુવાર સફેદ550785
જુવાર પીળી385470
બાજરી290395
તુવેર10801300
ચણા પીળા730884
ચણા સફેદ17002450
અડદ11671540
મગ12601485
વાલ દેશી18502221
વાલ પાપડી20602535
ચોળી10001441
મઠ12001600
વટાણા465828
કળથી7501125
સીંગદાણા16001690
મગફળી જાડી10501375
મગફળી જીણી10301235
અળશી10501230
તલી28503165
સુરજમુખી8111185
એરંડા12501432
અજમો16251960
સુવા13111535
સોયાબીન9801100
સીંગફાડા12401585
કાળા તલ25602800
લસણ90260
ધાણા18601930
મરચા સુકા15006500
ધાણી18902040
વરીયાળી20002300
જીરૂ37404554
રાય10501215
મેથી9001100
કલોંજી20002445
રાયડો10001160
રજકાનું બી35004450
ગુવારનું બી10301100

ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં490562
ઘઉં ટુકડા496570
કપાસ17511861
શીંગ ફાડા8011601
એરંડા11111431
તલ26013311
જીરૂ30014481
ઈસબગુલ17512601
કલંજી15012461
ધાણા10002021
ધાણી11001911
લસણ101311
ડુંગળી66411
ગુવારનું બી9711061
બાજરો441441
જુવાર491721
મકાઈ371451
મગ10211511
ચણા781881
વાલ13812301
અડદ7011531
ચોળા/ચોળી10761351
મઠ15111581
તુવેર7761441
સોયાબીન9211141
રાયડો8511151
રાઈ11001161
મેથી8261051
ગોગળી10411161
અજમો17011701
ગોગળી7911141
કાળી જીરી19761976
સુરજમુખી8911101
વટાણા431911

જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16751814
ઘઉં400521
ઘઉં ટુકડા430553
બાજરો300442
જુવાર575660
મકાઈ456620
ચણા750894
અડદ13001565
તુવેર10001428
મગફળી જીણી10501560
મગફળી જાડી10001270
એરંડા14251425
તલ25003333
તલ કાળા22502768
જીરૂ38004200
ઈસબગુલ23512351
ધાણા17502046
મગ11001481
સીંગદાણા જાડા13001552
સોયાબીન10001151
મેથી800948
વટાણા720720
ગુવાર10401040

જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ15501930
જુવાર400675
બાજરો370489
ઘઉં450575
મગ800905
અડદ9001495
ચોળી11001300
ચણા825890
મગફળી જીણી10001950
મગફળી જાડી9001250
એરંડા12001419
તલ26003200
રાયડો10501141
લસણ50200
જીરૂ24004485
અજમો11704400
ડુંગળી125405
મરચા સૂકા25006600
સોયાબીન9001073
વટાણા500765

મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ17501920
ઘઉં496576
તલ24013183
મગફળી જીણી9201422
જીરૂ26404536
અડદ13001460
ચણા666828
ગુવારનું બી10001076
તલ કાળા21553000
સોયાબીન9531077
મેથી650850

મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ 

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16521851
શીંગ નં.૫10901408
શીંગ નં.૩૯10421217
શીંગ ટી.જે.10751136
મગફળી જાડી10001321
જુવાર852852
બાજરો405525
ઘઉં425638
જીરૂ25902590
અડદ10001852
મગ7881240
સોયાબીન9521105
ચણા711960
તલ28003203
તલ કાળા25002815
તુવેર6511200
રાઈ11201120
ડુંગળી100381
ડુંગળી સફેદ150482
નાળિયેર (100 નંગ)5761632

મિત્રો, દરરોજના બજાર ભાવ જાણવા અમારા ફેસબુક પેજને ફોલો અને લાઈક કરો, સાથે જ લોક ઉપયોગી માહિતી અને મહત્વ સમાચાર જાણવા અમારી khissu એપ્લીકશન ડાઉનલોડ કરો

  • આભાર