Top Stories

શિયાળા પાક ના વાવેતર માટે બિયારણ ખરીદો સબસિડી સાથે : રૂ.700 થી વધુ ની સહાય

ગુજરાત રાજ્ય બીજ લિમિટેડ નિગમ દ્વારા ગુજરાતના ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત ગુજરાતના ખેડૂતોને શિયાળા પાકના વાવેતરમાં બિયારણ ખરીદી મા સબસીડી આપવામાં આવશે.

જેમાં 9 જેટલાં વિવિધ બિયારણમાં 500 રૂપિયા કરતાં વધારે પણ સબસીડી ની સહાય છે. 

આ બિયારણ ખરીદવા માટે તમારે જિલ્લા, તાલુકા કે ગ્રામ્ય કક્ષાની બીજ નિગમ અધિકૃત કક્ષાની ઓફિસ નો સંપર્ક કરવાનો રહશે .

જેમાં સાથે કઈ પુરાવા સાથે લઈ જવા?

  • 8-A ની નકલ
  • આધાર કાર્ડ / એક ઓળખ પુરાવો ( રેશનકાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે..)

Official માહિતી નીચે આપેલ PDF માં જણાવેલ છે, બ્લૂ બટન ઉપર ક્લિક કરી ડાઉનલોડ કરો.