khissu

દિવાળી સુધીમાં સોનાનો ભાવ 36,000 રૂપિયા થઈ જશે, જાણો એક્સપર્ટનું શું કહેવું છે ?

દિવાળી સુધીમાં સોના-ચાંદીમાં કેટલો થઈ શકે ?
મિત્રો, સોનાનો ભાવ આપણો દેશ નક્કી કરતો નથી. સોનાનો ભાવ ઇન્ટરનેશનલ માર્કેટ પર આધારિત હોય છે અને તેમાં પણ ઘણાં પરિબળો ભાગ ભજવતાં હોય છે. ખાસ કરીને યુ. એસ . અને યુ. કે. ની સરકાર પોતાના વ્યાજદરો નક્કી કરે છે જે મુજબ સોનાના ભાવ નક્કી થતા હોય છે આ ઉપરાંત દુનિયામાં બનતી ઘટનાઓ પર પણ આધાર રાખે છે.

અત્યારે સોનાનો ભાવ ૫૦,૧૦૦ રૂપિયાથી ૫૦,૫૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે. જો હવે સતત બે દિવસ સુધી સોનાનો ભાવ ૫૦,૦૦૦ રૂપિયા કરતા નીચે આવે તો સોનાનો ભાવ ૪૯,૫૦૦ રૂપિયા જઈ શકે છે. જોકે કોઈ મોટી મંદી નથી. આમ સોનામાં હાલ મોટી મંદીની શક્યતા ઓછી છે. અને જો દિવાળી સુધીની વાત કરીએ તો કોઈ મોટી તેજી કે મોટી મંદી જોવા મળતી નથી. એવું અનુમાન લાગવાઈ રહ્યું છે કે દિવાળી સુધીમાં સોનાનો ભાવ ૫૩,૦૦૦ રૂપિયાથી લઈ ૫૪,૦૦૦ રૂપિયા સુધી જઈ શકે તેમ છે.

જોકે ૯ મહિનાની સરખામણીએ ૯,૭૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો : ઓગસ્ટ ૨૦૨૦માં સોનું (gold) રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ હતું જ્યારે ચાંદી (silver) રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે અત્યારે સોનું ઘટીને રૂ. ૫૦,૩૦૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૭૨,૪૦૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.

આમ, ઓગસ્ટ ૨૦૨૦ થી લઈને આજ સુધીમાં ૮ મહિનાના ટૂંકાગાળામાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ લગભગ ૯,૭૪૦ ₹ નો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ૧ કિલો દીઠ લગભગ  ૫,૪૪૦ ₹ નો ઘટાડો થયો છે.

આજના સોના અને ચાંદીના બજાર ભાવ :

આજ ૧૧/૦૬/૨૦૨૧ ના રોજ ચાંદી (silver)ના ભાવ :

૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૭૨.૪૦ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૭૯.૨૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૭૨૪.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૭,૨૪૦.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૭૨,૪૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ૧,૦૦૦ રૂપિયાનો વધારો થયો છે.

હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૮૩૦.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૮,૬૪૦.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૮,૩૦૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૮૩,૦૦૦.૦૦ રૂપિયા

જોકે, આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૧,૦૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે.

હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૫,૦૩૦.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૪૦,૨૪૦.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૫૦,૩૦૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૫,૦૩,૦૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૧,૦૦૦ રૂપિયાનો ઘટાડો થયો.

છેલ્લા ૦૯ દિવસના સોના (gold)ના ભાવ :

તારીખ                   ૨૨ કેરેટ                ૨૪ કેરેટ
૦૩/૦૬/૨૦૨૧        ૪,૮૭,૦૦૦ ₹       ૫,૦૭,૪૦૦ ₹
૦૪/૦૬/૨૦૨૧        ૪,૮૦,૦૦૦ ₹       ૫,૦૦,૦૦૦ ₹
૦૫/૦૬/૨૦૨૧        ૪,૮૨,૦૦૦ ₹       ૫,૦૨,૦૦૦ ₹
૦૬/૦૬/૨૦૨૧        ૪,૮૨,૧૦૦ ₹       ૫,૦૨,૧૦૦ ₹
૦૭/૦૬/૨૦૨૧        ૪,૮૩,૦૦૦ ₹       ૫,૦૩,૦૦૦ ₹
૦૮/૦૬/૨૦૨૧        ૪,૮૨,૯૦૦ ₹       ૫,૦૨,૯૦૦ ₹
૦૯/૦૬/૨૦૨૧        ૪,૮૪,૦૦૦ ₹       ૫,૦૪,૩૦૦ ₹
૧૦/૦૬/૨૦૨૧        ૪,૮૪,૦૦૦ ₹       ૫,૦૪,૦૦૦ ₹
૧૧/૦૬/૨૦૨૧        ૪,૮૩,૦૦૦ ₹       ૫,૦૩,૦૦૦ ₹

અગાઉના મહિનાથી આજ સુધીની વાત કરીએ તો સૌથી ઓછો ભાવ ૩૧ માર્ચના રોજ જોવા મળ્યો હતો જે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૫,૬૯૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.

તેવી જ રીતે સૌથી વધુ ભાવ જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે જોવા મળ્યો જેમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ  ૫૦,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.