પેટા ચૂંટણી નું ફાઇનલ રિઝલ્ટ જાહેર : જાણો કોણ જીત્યું કઈ ચિટ પર

કોરોના મહામારી વચ્ચે વિધાનસભાની 8 બેઠક પર પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ હતું.

જે 8 બેઠકમાં: લીમડી, મોરબી, કરજણ, ડાંગ, કરપડાં, ધારી, અબડાસા અને ગઢડા બેઠક હતી. જે બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ સિવાઈ નાં 51 અપક્ષ ઉમેદવાર પણ પેટા ચૂંટણી લડતાં હતાં. જેમાં 62% આજુબાજુ મતદાન થયું હતું. 

જેમનું રિઝલ્ટ 10 નવેમ્બર નાં રોજ હતું જેમાં થી 8/8 બેઠકો પર ભાજપે જીત મેળવી છે.

આ જીત પહેલાં અને પછી કોંગ્રેસે અને
બીજા પક્ષો દ્વારા ઘણાં આક્ષેપો લગાવવામાં આવ્યા હતાં જેવાં કે?

  • EVM માં પ્રોબ્લેમ,
  • ગૃહ મંત્રી ને કારણે હાર,
  • ભાજપે સીટો ખરીદી હતી,
  • ભાજપે પૈસા આપી મતદાન કરાવ્યું ( વિડિયો પણ વાયરલ થયા હતા)
  • સમાજવાદ પણ જોવા મળ્યો હતો, કોળ, પટેલ અને મુસ્લિમ સમાજ ને લઈને ( કોણ સાથે કોણ નહીં)

અને જીત પછી ફાઇનલ CM વિજય રૂપાની અને નિતીન પટેલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે જીત મતદારોની છે અને આક્ષેપો નો જવાબ પ્રજાએ આપ્યો છે.

શું આ ભાજપ જીત સ્થાનીક ચૂંટણી મા ફાયદો અપાવશે? કોને? 
લોકો ક્યાં રાજનેતા પસં દ કરે છે? 
તમારાં પ્રતિભાવ નીચે Comment માં જણાવશો.