khissu

ફેબ્રુઆરી માં LPG ગેસ સિલિન્ડરના બદલાતાં ભાવો / જાણો ક્યાં જિલ્લામાં કેટલો વધારો?

ગુજરાતમાં સામાન્ય રીતે એલપીજી ગેસ સિલિંડરનાં ભાવ ક્રુડ ઓઇલ કંપની દ્વારા નક્કી કરવામાં આવતા હોય છે. ક્રૂડ ઓઇલમાં ભાવ વધારાને લીધે એલપીજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હાલ ભારતમાં રસોઈ ગેસ સિલિન્ડર લોકોને સરળતાથી મળી રહે છે. પરંતુ છેલ્લાં કેટલાંક મહિનાથી તેનાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. 


જાન્યુઆરી મહિના કરતા ફેબ્રુઆરી મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 



ફેબ્રુઆરી મહિનામાં બદલાયેલાં ગેસ સિલિન્ડરના ભાવ.


અમદાવાદ :-  ₹ 726

અમરેલી :-  ₹  738.50

આણંદ  :- ₹ 725. 

અરવલ્લી  :- ₹ 733.50   

બનાસકાંઠા :-    743 

ભરૂચ :- ₹ 725   

ભાવનગર :-  ₹ 727 

બોટાદ :- ₹ 732.50  

છોટાઉદેપુર :- ₹ 733.50  

દાહોદ :-  746.50   

દેવભૂમિ દ્વારકા :-  ₹ 738

ગાંધીનગર :-  ₹ 727 

ગીર સોમનાથ :-  ₹ 740

જામનગર :-  ₹ 731.50 

જુનાગઢ :- ₹ 738

ખેડા :- ₹ 726

કચ્છ :-  ₹ 739.50. 

મહિસાગર :-  742

મહેસાણા :-  ₹ 727.50. 

મોરબી :- ₹ 730 

નર્મદા :-  740 

નવસારી :-  ₹ 733.50 

પંચ મહેલ :- ₹ 735

પાટણ :-  743 

પોરબંદર :-  740

રાજકોટ :-  ₹ 724.50 

સાબરકાંઠા :-  ₹ 745.50 

સુરત :-  ₹ 724.50 

સુરેન્દ્રનગર :-  ₹ 731.50

તાપી :-  ₹ 739 

ડાંગ :-  ₹ 736.50 

વડોદરા :- ₹ 725 

વલસાડ :-  ₹ 738.50


જાન્યુઆરી મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવ


અમદાવાદ :-  ₹ 701
અમરેલી :-  ₹ 713.50
આનંદ  :- ₹ 700
અરવલ્લી  :- ₹ 708.50
બનાસકાંઠા  ₹ 718
ભરૂચ :-  ₹ 700
ભાવનગર :-  ₹ 702
બોટાદ :-  ₹ 707.50
છોટાઉદેપુર :-  ₹ 708.50
દાહોદ  :- ₹ 721.50
દેવભૂમિ દ્વારક :-   ₹ 713
ગાંધીનગર :-  ₹ 702
ગીર સોમનાથ  :- ₹ 715
જામનગર :-  ₹ 706.50
જુનાગગઢ :-  ₹ 713
ખેડા :- ₹ 701
કચ્છ :- ₹ 714.50
મહિસાગર :- ₹ 717
મહેસાણા :-  ₹ 702.50
મોરબી :-  ₹ 705 
નર્મદા :-   ₹ 715
નવસારી  :- ₹ 708.50
પંચમહાલ :-  ₹ 710
પાટણ :-  ₹ 718
પોરબંદર :- ₹ 715
રાજકોટ :-  ₹ 699.50
સાબર કાંઠા :-  ₹ 720.50
સુરત :- ₹ 699.50
સુરેન્દ્રનગર :-   ₹ 706.50
તાપી :-  ₹ 714
ડાંગ  :- ₹ 711.50
વડોદરા :- ₹ 700
વલસાડ  :- ₹ 713.50


સરકાર રસોઈ ગેસની સબસિડી સીધા લાભાર્થીના ખાતામાં પહોંચાડે છે, જો કે ગ્રાહકોએ પહેલાં સિલિંડરનાં બધાં રૂપિયા ચૂકવવા પડે છે. દેશમાં બદલતા ગેસ સિલિન્ડરના ભાવ ની સાથે સબસીડીની રકમ માં પણ ફેરફાર થતો જોવા મળતો હોય છે. 


સીએનજીના ભાવ પછી રાંધણગેસના ભાવમાં પણ વધારો થઈ ગયો છે. તે ઉપરાંત પેટ્રોલ-ડીઝલની કિંમતમાં પણ પ્રતિ દિવસે વધારો થઈ રહ્યો છે.


આ માહિતી ગુજરાતના દરેક વ્યક્તિઓ જાણી શકે એટલા માટે બને તેટલી શેર કરો અને આવી વધારે માહિતી માટે khissu youtube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લો અને Khissu એપ્લિકેશન ડાઉનલોડ કરી લો.