khissu

આજના (27/09/2021, સોમવારના) માર્કેટિંગ યાર્ડોના ભાવો: પાક વેંચાણ માટે લાવતા પહેલા આ ખાસ નોટીસ જોઈ લો...

નમસ્કાર ખેડૂત મિત્રો…આજ તારીખ 27-09-2021 સોમવારના  ડીસા, ભાવનગર, હિંમતનગર, અમરેલી, રાજકોટ, મોરબી, જુનાગઢ, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા

આ પણ વાંચો: ગુલાબ વાવાઝોડું: જાણો હાલ ક્યાં છે? ગુજરાતમાં કેટલી અસર? કઈ તારીખે?

ડીસા માર્કેટ યાર્ડ:
ડીસા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ડીસાનાં બજાર ભાવમાં રાયડાના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ડીસામાં રાયડાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1485 સુધી બોલાયાં હતા. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર બટાટા માટે ખુબ જ પ્રખ્યાત છે. ડીસા માર્કેટ યાર્ડમાં બટાટાનો ભાવ મણે રૂ. 160 થી 260 બોલાયો હતો. 

ડીસા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1211

1224

રાયડો 

1480

1485

બાજરી 

324

385

ઘઉં 

383

41

રાજગરો 

999

1013

મગફળી 

1001

1061 

મગ 

900

900

ભાવનગર માર્કેટ યાર્ડ:
ભાવનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ભાવનગરનાં બજાર ભાવમાં કાળા તલ અને તલના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ભાવનગરમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2165 સુધી બોલાયાં હતા અને તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2381 સુધીના બોલાયાં હતાં. 

ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

700

1315

ઘઉં 

379

435

એરંડા 

1050

1050

તલ 

1791

2381

બાજરી 

272

324

ચણા 

960

1051

તલ કાળા  

1941

2165 

અડદ 

1140

1140

મેથી 

1240

1360

કાળી જીરી 

1589

1836

હિંમતનગર માર્કેટ યાર્ડ:
હિંમતનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો હિંમતનગરનાં બજાર ભાવમાં એરંડા ભાવ સારા જોવા મળ્યો હતાં. હિંમતનગરમાં એરંડા નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1241 સુધી બોલાયાં હતા. 

હિંમતનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

390

424

એરંડા 

1200

1241

બાજરી

300

311

ગવાર

1000

1050

મગફળી જાડી 

980

1316

અમરેલી માર્કેટ યાર્ડ:
અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો અમરેલીનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. અમરેલી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2590 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2436 સુધીના બોલાયાં હતા.

અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

700

1465

ઘઉં 

382

423

જીરું 

1900

2436

તલ 

1000

2190

ચણા 

690

990

મગફળી ઝીણી 

900

1000

મગફળી જાડી 

770

1178

જુવાર 

275

400

તુવેર 

1000

1050

તલ કાળા 

1140

2590

મગ 

900

1215 

અડદ 

800

1314

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તુવેર

900

1230

ઘઉં 

370

417

મગ 

750

1330

અડદ 

900

1200

તલ 

1400

1969

ચણા 

800

1043

મગફળી જાડી 

625

1174

તલ કાળા 

1800

2370

ધાણા 

1150

1442

જીરું 

2200

2420

 

મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1201

1202

ઘઉં 

386

425

મગફળી ઝીણી 

1000

1188

બાજરી 

280

326

તલ 

1400

1960

કાળા તલ 

1500

2120

તુવેર

635

1196

ચણા 

810

840

કપાસ

851

1301

જીરું  

2070

2490

 ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

376

461

મગફળી ઝીણી 

950

1176

મગફળ જાડી 

900

1200

એરંડા 

1000

1196

તલ 

1801

1921

જીરું 

2071

2641

ઇસબગુલ 

1951

2461

ધાણા 

1000

1436

ધાણી 

1100

1571

લસણ સુકું 

400

901

ડુંગળી લાલ 

101

391

બાજરો 

271

291

જુવાર 

291

471

મકાઇ 

281

281

મગ 

726

1331

ચણા 

800

1011

સોયાબીન 

621

1171

મેથી 

900

1391

 

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1111

1460

ઘઉં 

390

413

જીરું 

2440

2615

એરંડા 

1140

1200

તલી

1750

1962

રાયડો 

1050

1400

લસણ

505

935

મગફળી ઝીણી 

800

1100

મગફળી જાડી 

1000

1200

ઇસબગુલ 

1550

2321

તલ કાળા 

1340

2424

મગ 

1174

1374

અડદ 

1100

1556

મેથી 

1100

1390