khissu

કપાસના ભાવ ટકેલા, હજી ભાવ ઘટશે? જાણો આજના (૧૮/૦૧/૨૦૨૨) બજાર ભાવ તેમજ સર્વે

કપાસમાં કવોલીટી વેરિએશન મોટેપાયે વધી ગયું હોઇ ભાવનો ગાળો પણ મોટો થયો છે. સોમવારે કપાસના ભાવ લગભગ ટકેલા હતા. લોકલ કપાસના સારી કવોલીટીના જીનપહોંચ રૂા.૧૯૫૦ થી ૧૯૫૫ અને મહારાષ્ટ્રના સારી કવોલીટીના કપાસના .૧૯૦૦ બોલાતા હતા. સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે હવે પાછળી વીણી અને ફરધર કપાસની આવક વધુ હોઇ કવોલીટી વેરિએશન બહુ જ મોટું થયું છે. હાલ જીનોને રૂા.૧૪૦૦ થી ૧૯૫૦ સુધીનો કપાસ મળે છે. ઉતારા અને કોડીનું વેરિએશન મોટું છે. સૌરાષ્ટ્રના કેટલાંક સેન્ટરોમાંથી હજુ ૩૭ના ઉતારાના કપાસ પણ મળી રહે છે તો મહારાષ્ટ્રમાં હવે ૩૩ થી ૩૪થી વધુ ઉતારા મળતાં નથી. કડીમાં પણ કપાસના ભાવ ટકેલા હતા.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે મોટાં સમાચાર: 1લી તારીખથી બેંકના નવા નિયમો લાગુ

સીંગતેલમાં ઘરાકીનાં અભાવે ભાવ ઘટ્યાં હોવાથી પિલાણ ક્વોલિટીની મગફળીમાં બજારો ડાઉન હતાં. જૂનાગઢ બાજુ ખાંડીએ રૂ.૨૦૦થી ૩૦૦ ઘટ્યાં હતાં, જ્યારે પીઠાઓમાં મગફળીનાં ભાવ સરેરાશ પાંચ રૂપિયાથી લઈને ૧૫ રૂપિયા સુધીનો ઘટાડો હતો. જોકે સારી ક્વોલિટીનાં ભાવ ટકી રહ્યાંહતાં. ઉનાળુ બિયારણમાં ચાલે તેવી મગફળીનાં બજારો પણ સારા હતા. વેચવાલી ઘટી ગઈ છે અને ગોંડલ જેવા પીઠાઓમાં પણ હવે હવે ૨૦થી ૨૫ હજાર ગુણીએ આવીને હવે અટકવા લાગી છે. આગામી દિવસોમાં આવકો હજી ઘટે તેવી સંભાવનાં દેખાય રહી છે.

વેપારીઓ કહે છે કે મગફળીની સિઝન પૂરી થવામાં છેઅને સરકારી ખરીદી મોટા ભાગે બિનસત્તાવાર રીતે પૂરી થઈ ગઈ છે. સરકારને ખાસ માલ પડ્યો નથી, પરિણામે નવીસિઝનમાં નાફેડની મગફળી બજારમાં બહુ આવે તેવી સંભાવનાં ઓછી છે.

વિસાવદર માર્કેટ યાર્ડ :

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1572

1966

ઘઉં 

360

430

એરંડા 

750

976

તલ 

1800

2046

ચણા 

765

2046

મગફળી જાડી 

865

921

ડુંગળી 

55

1121

લસણ 

73

331

સોયાબીન  

1014

191

ધાણા  

1450

1206

તુવેર 

1050

1746

તલ કાળા 

2025

1200

મગ 

1200

1416

સિંગદાણા 

1080

1236

હળવદ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1551

1980

મગફળી 

801

1172

ઘઉં 

400

437

જીરું 

3000

3351

એરંડા 

1210

1245

તલ  

1800

2199

ગુવાર  

1000

1201

ધાણા 

1500

1770

તુવેર 

100

1162

અડદ 

400

1095

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ

1001

2056

જીરું

2400

3461

ઘઉં

404

446

એરંડા

1001

1216

તલ

1551

2231

ચણા

801

941

મગફળી જીણી

811

1156

મગફળી જાડી

800

1186

લસણ

151

421

સોયાબીન

1050

1246

તુવેર

976

1301

મગ

1000

1481

અડદ

401

1341

મરચા સુકા 

651

3301

ઘઉં ટુકડા 

406

500

શીંગ ફાડા

800

1411 

આ પણ વાંચો: એક બે નહીં 6 પ્રકારના હોય છે સેવિંગ્સ એકાઉન્ટ, જાણો ક્યું છે તમારા માટે બેસ્ટ

આ પણ વાંચો: ચૂંટણીની શાહી કેમ ભૂંસી શકાતી નથી? જાણો કારણ

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

1400

1875

ઘઉં ટુકડા 

410

449

ચણા  

750

959

અડદ 

1150

1281

તુવેર 

1100

1303

મગફળી ઝીણી 

800

1042

મગફળી જાડી 

750

1137

સિંગફાડા 

1050

1280

તલ 

1750

2122

તલ કાળા 

1800

2440

ધાણા 

1500

2100

મગ 

1150

1325

સોયાબીન 

1050

1318

અજમો 

-

 

બોટાદ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1278

2021

મગફળી 

850

1080

ઘઉં 

417

477

જીરું 

2500

3345

એરંડા 

1111

1195

તલ 

1850

2170

બાજરો 

300

426

ચણા 

850

885

વરીયાળી 

1570

1651

જુવાર 

59

603 

તુવેર 

830

1251

તલ કાળા 

1700

2621

મેથી 

1000

1100

મઠ 

1675

1750

રાજકોટ માર્કેટ યાર્ડ:.  

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી

1400

2000

ઘઉં લોકવન 

407

431

ઘઉં ટુકડા

413

480

જુવાર સફેદ

361

590

બાજરી 

310

425

તુવેર 

1050

1232

મગ 

1000

1451

મગફળી જાડી 

901

1122

મગફળી ઝીણી 

891

1090

એરંડા 

1186

1230

અજમો 

1341

2060

સોયાબીન 

1190

1300

કાળા તલ 

1811

2451

લસણ 

210

360

ધાણા

1600

1810

મરચા સુકા 

950

3150

જીરૂ

2930

3350

રાય

1450

1603

મેથી

1050

1200

ઈસબગુલ

1680

2105

ગુવારનું બી 

1180

1204 

મોરબી માર્કેટ યાર્ડ:

`વિગત

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1350

1966

ઘઉં 

417

471

જીરું 

2340

3250

ચણા

696

892

તલ 

1320

2100

મગફળી ઝીણી 

650

1250

તલ કાળા 

1340

2233

અડદ 

460

1216