khissu

કપાસનાં ભાવમાં ફરી ઉછાળો: ભાવ 1800 ને પાર, જાણો આજનાં કપાસના બજાર ભાવ

કપાસની બજારમાં ભાવ અથડાય રહ્યાં છે. આજે પીઠાઓમાં અમુક ક્વોલિટીમાં બજારો રૂ.૫થી ૧૦ નરમ હતાં, જ્યારે સારા કપાસમાં બજારો સારા હતાં. હજી ક્વોલિટી માલોની વેચવાલી બહુ ઓછી આવે છે.

દેશાવરથી પણ ગુજરાતમાં ખાસ આવકો નથી કારણે સ્થાનિક બજારો સરેરાશ નીચા છે. જો ગુજરાતની બજારમાં ભાવ વધે તો જ બીજા રાજ્યોની આવકો વધી શકે છે. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને આંધપ્રદેશની મળીને ૩૦ ગાડીની આવક હતી અને ભાવ રૂ.૧૬૭૦થી ૧૭૦૦નાં હતાં.

કડીમાં મહારાષ્ટ્રની ૩૦ ગાડી અને કાઠીયાવાડની ૧૦૦થી ૧૨૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૬૫૦થી ૧૭૦૦ વચ્ચે હતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ.૧૭૦૦ થી ૧૭૪૦નાં હતા.

કપાસના બજાર ભાવ (22/12/2022)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ16001700
અમરેલી12801717
સાવરકુંડલા16001705
જસદણ15501730
બોટાદ16001760
મહુવા15421681
ગોંડલ15511721
કાલાવડ16001741
જામજોધપુર15001721
ભાવનગર14751668
જામનગર14601810
બાબરા16451745
જેતપુર12001750
વાંકાનેર13501701
મોરબી16311721
રાજુલા14001725
હળવદ15251714
વિસાવદર16531711
તળાજા15001702
બગસરા14501725
જુનાગઢ14701688
ઉપલેટા16001705
માણાવદર16101735
ધોરાજી14761686
વિછીયા16351715
ભેસાણ15001720
ધારી15001725
લાલપુર16301728
ખંભાળિયા15701701
ધ્રોલ13851656
પાલીતાણા15001640
સાયલા16001740
હારીજ16001711
ધનસૂરા15001620
વિસનગર14001724
વિજાપુર15501745
કુંકરવાડા15501711
ગોજારીયા16001692
હિંમતનગર16111726
માણસા15511708
મોડાસા15501611
પાટણ16501734
થરા16501680
સિધ્ધપુર16211750
ડોળાસા13001700
દીયોદર16501690
બેચરાજી16501718
ગઢડા16251711
ઢસા16001675
કપડવંજ13501425
ધંધુકા16911733
વીરમગામ14521719
ચાણસ્મા16161703
ભીલડી12501711
ખેડબ્રહ્મા15601635
ઉનાવા16021742
શિહોરી16501705
લાખાણી15001672
ઇકબાલગઢ12011679
સતલાસણા14711619