khissu

કપાસનાંં ભાવમાં તેજી યથાવત: આજનો ઉંચો ભાવ ૧૩૩૦, જાણો આજના કપાસના ભાવો

દેશમાં રૂની આવક બુધવારે ઘટીને ૮૨ થી ૮૪ હજાર ગાંસડી એટલે કે ૧૯ થી ૨૦ લાખ મણ કપાસની આવક રહી હતી. છેલ્લા બે દિવસથી કપાસના ભાવ નિરંતર ઘટી રહી છે. વિદેશી વાયદા છેલ્લા બે અઠવાડિયામાં ૯૫ સેન્ટથી ઘટીને ૮૩ થી ૮૪ સેન્ટ થઇ જતાં હવે રૂમાં કોઇ લે વેચ નથી, વળી જીનર્સો હવે માર્ચ એન્ડીંગના કારણે નવો કપાસ માપે ખરીદી રહ્યા છે. આ તમામ અસર એક સાથે દેખાવી ચાલુ થતાં કપાસના ભાવ પણ બે દિવસમાં મણે રૂ. ૨૫ થી ૩૫ ઘટી ગયા છે. હાલ સમગ્ર દેશમાં બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટી આવક થાય છે, આ બંને રાજ્યોમાં આવક આજે ઘટી હતી. ઉત્તર ભારતના રાજ્યોમાં આજે કપાસના ભાવ મણે રૂ. ૨૦ થી ૨૫ ઘટયા હતા જ્યારે અન્ય રાજ્યોમાં રૂ.૧૫ થી ૨૦ ઘટયા હતા.

આજના બજાર ભાવની વાત કરીએ તો ૬ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ ૧૩૦૦+ રહ્યો છે. જેમાંની બોટાડ માર્કેટ યાર્ડમાં કપાસનો સૌથી ઉંચો ભાવ ૧૩૩૦ રૂપિયા નોંધાયો છે.

હવે જાણી લઈએ આજના (૧૨/૦૩/૨૦૨૧) કપાસના ભાવો :

જામનગર :-. નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૧૫૦

ગોંડલ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૧૨૮૦

મહુવા :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૨૫૦

રાજકોટ :- નીચો ભાવ ૯૯૦ થી ઉંચો ભાવ ૧૨૯૦

સાવરકુંડલા :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૩૨૦

જામખંભાળિયા :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૧૨૦

ધ્રોલ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૧૦

અમરેલી :- નીચો ભાવ ૭૬૫ થી ઉંચો ભાવ ૧૩૨૧

જામજોધપુર :- નીચો ભાવ ૯૯૯ થી ઉંચો ભાવ ૧૨૬૦

બોટાદ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૩૩૦

ડોળાસા :- નીચો ભાવ ૯૯૦ થી ઉંચો ભાવ ૧૨૦૦

ભાવનગર :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૨૬૦

વાંકાનેર :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૬૦

અંજાર :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૬૧

પાટણ :- નીચો ભાવ ૧૦૨૧ થી ઉંચો ભાવ ૧૨૭૮

જેતપુર :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૮૧

તળાજા :- નીચો ભાવ ૯૨૨ થી ઉંચો ભાવ ૧૨૩૧

જસદણ :- નીચો ભાવ ૯૯૦ થી ઉંચો ભાવ ૧૨૭૦

હિંમતનગર :- નીચો ભાવ ૯૯૦ થી ઉંચો ભાવ ૧૨૭૦

સિદ્ધપુર :- નીચો ભાવ ૯૯૦ થી ઉંચો ભાવ ૧૩૧૫

બાબરા :- નીચો ભાવ ૯૯૯ થી ઉંચો ભાવ ૧૩૨૦

વિજાપુર :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૩૦૦

હળવદ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૫૦

કડી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૬૦

કાલાવાડ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૫૦

જૂનાગઢ :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૦૦

મોરબી :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૧૨૭