khissu

કપાસનો ભાવ 2600 ને પાર, જાણો આજના લેટેસ્ટ બજાર ભાવ

 નવી ઉનાળુ બાજરીની આવકો દહેગામમાં વધવા લાગી છે અને અન્યઉત્તર ગુજરાતનાં વિસ્તારમાં હવે થોડા દિવસમાં નવી આવકો ચાલુ થાય તેવી ધારણાં છે. સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે. રાજકોટમાં પણ નવી બાજરીની આવક થોડી થઈ હતી અને ભાવ રૂ.૫૫૧નાં બોલાયાં હતાં.બાજરીની રાજકોટમાં ૫૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૪૦૦થી ૪૨૧નાં હતાં. જયારે બિલ્ટીનો ભાવ રૂ.૨૪૦૦થી૨૪૫૦નો હતો. કેટલફીડનાં ભાવ રૂ.૨૧૦૦ પ્રતિ ક્વિન્ટલનાં બોલાતાં હતાં.

આ પણ વાંચો: આસાની વાવાઝોડું લાવશે આફત, 18 જિલ્લાઓમાં અપાયું એલર્ટ, જાણો ગુજરાતને કેટલી અસર?

ડીસામાં ૧૨૧ બોરીની આવક સામે ભાવ રૂ.૪૦૦થી ૪૮૦નાં હતાં.દહેગામમાં ૨૦૦ બોરીની પીઠામાં અને ડાયરેક્ટ મિલમાં ૫૦૦ બોરીનાં વેપાર હતાં. ભાવ પીઠામાં રૂ.૪૮૨થી ૪૮૬નાં હતાં. જ્યારે મશીન ક્લીનનો ભાવ રૂ.૨૬૨૫ હતા. અન્યબ્રાન્ડેડ 
શોર્ટેક્સમાં રૂ.૨૭૫૦થી ૨૮૫૦નાં ભાવ હતાં.

જુવાર 

આ પણ વાંચો: તમારા ઘરની છત પર મફતમાં લગાવો સોલાર પેનલ, લાઇફટાઇમ લાઈટ મફતમાં મળશે, જાણો કેવી રીતે થશે ફાયદો? 

સારી ક્વોલિટીની જુવારમાં થોડો સુધારો હતો. રાજકોટમાં ૨૫૦ કટ્ટાની આવક હતી અને ભાવ સફેદ મિડીયમમાં રૂ.૫૬૦થી ૬૦૦, સુપરમાં રૂ.૬૨૦થી ૬૭૦ અને પ્રિમિયમ ક્વોલિટીમાં રૂ.૬૯૦થી ૭૬૧નાં ભાવ હતાં. પીળીમાં .૪૦૦થી૪૫૦ અને લાલ નવીમાં રૂ.૫૦૦થી ૫૪૦નાં ભાવ હતાં..

 આ પણ વાંચો:  બાળકના જીવનને સુરક્ષિત કરતી આ યોજના છે જબરદસ્ત, તમે પણ આ રીતે આપો તમારા બાળકોને જીવન વીમા કવચ

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

આવક (ક્વિન્ટલ) 

નીચો ભાવ 

ઉંચો ભાવ

કપાસ બીટી 

2100

1993

2191

ઘઉં લોકવન 

550

440

482

ઘઉં ટુકડા 

1700

454

517

બાજરી 

20

275

420

મકાઇ 

0

410

460

તુવેર 

630

970

1178

ચણા પીળા 

0

875

910

અડદ 

300

710

1414

મગ 

250

1135

1450

વાલ દેશી 

40

950

1811

ચોળી 

20

975

1635

કળથી 

20

840

980

સિંગદાણા 

20

1700

1775

મગફળી જાડી 

0

1060

1331

મગફળી ઝીણી 

0

1080

1317

સુરજમુખી 

100

1125

1365

એરંડા 

800

1220

1393

અજમા 

20

1525

2050

સોયાબીન 

150

1280

1365

લસણ 

400

250

650

ધાણા 

287

2020

2160

વરીયાળી 

172

1715

1928

જીરું 

600

3280

4069

રાય 

350

1150

1300

મેથી 

1700

1000

1205

ઇસબગુલ 

60

2100

2350

રાયડો 

600

1160

1292

 ગુવારનું બી 

85

1115

1125 

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

જુવાર 

 200

400 

બાજરી 

360

460

ઘઉં 

400

509

મગ 

1000

1320

અડદ 

900

1085

તુવેર 

850

1090

મેથી 

950

1170

ચણા 

800

1050

મગફળી ઝીણી 

1000

1268

મગફળી જાડી 

1000

1255

એરંડા 

1300

1381

રાયડો 

1130

1275

લસણ 

80

575

કપાસ 

2000

2380

જીરું 

2000

3900

અજમો 

1400

2750

ધાણા 

1800

2175

મરચા 

1000

2625

વટાણા 

900

1185

કલ્નજી 

1800

2825 

જામજોધપુર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

મગફળી ઝીણી 

970

1140

મગફળી જાડી 

1080

1340

કપાસ 

1800

2511

જીરું 

2500

3890

એરંડા 

1330

1390

તુવેર 

900

1126

ધાણા 

2000

2230

ઘઉં 

450

480

મગ 

1150

1346

ચણા 

850

911

અડદ 

600

1166

રાયડો 

1150

1271

મેથી 

950

1091

સુરજમુખી 

900

1256 

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ  

ઉંચો ભાવ 

સામાન્ય ભાવ 

કપાસ 

1001

2601

2201

ઘઉં 

460

504

484

જીરું 

2151

4071

3751

એરંડા 

1241

1406

1376

તલ 

1651

1991

1651

રાયડો 

1161

1321

1341

ચણા 

831

916

896

મગફળી ઝીણી 

930

1351

1216

મગફળી જાડી 

1600

1861

1771

ડુંગળી 

21

206

71

સોયાબીન 

1221

1371

1341

ધાણા 

1301

2361

2131

તુવેર 

701

1221

1081

 મગ 

1011

1351

1301

મેથી 

851

1141

1011

રાઈ 

1041

1201

1201

મરચા સુકા 

1151

4901

3501

ઘઉં ટુકડા 

432

520

474

શીંગ ફાડા 

1291

1651

1541 

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

400

475

ઘઉં ટુકડા 

420

485

ચણા 

800

908

અડદ 

800

1350

તુવેર 

1075

1225

મગફળી ઝીણી 

950

1256

મગફળી જાડી 

900

1278

સિંગફાડા 

1300

1604

તલ 

1500

2089

તલ કાળા 

1800

2210

જીરું 

2000

3400

ધાણા 

1800

2405

મગ 

810

1251

સોયાબીન 

1120

1435

મોરબી  માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1670

2100

ઘઉં 

442

530

મગફળી ઝીણી 

1180

1235

જીરું 

2400

3740

એરંડા 

1311

1373

રાયડો 

1223

1241

ચણા 

770

894

ધાણા 

1251

2050

તુવેર 

974

1074

મેથી 

800

990

રાઈ 

1240

1257

સુવા 

1350

1350 

 

બોટાદ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

 1640

2641 

મગફળી 

1155

1190

ઘઉં 

444

616

તલ 

1295

1900

તલ કાળા 

1470

2250

જીરું 

2150

4180

ચણા 

881

956

મેથી 

700

957

ધાણા 

1550

2900

રાઈ 

1100

1233

વરીયાળી 

1865

1990