khissu

કપાસના ભાવમાં ઘટાડો : આજનો ઉંચો ભાવ ૧૩૩૭, જાણો ૪૦+ માર્કેટિંગ યાર્ડના ભાવો

ગુજરાતમાં કપાસની આવક ગઇકાલે માર્કેટયાર્ડોમાં બે લાખ મણની હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે રૂની કવોલીટી અંગે ફરિયાદો વધી જતાં અને માર્ચ એન્ડીંગને કારણે જીનર્સો પાસે હવે કપાસ ખરીદવાની જગ્યા જ નથી આથી કપાસની ખરીદી ધીમી પડતાં હવે આવકો પણ ઘટી રહી છે. કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક 100 ગાડીની અને કાઠિયાવાડના કપાસની આવક 175 થી 180 ગાડીની હતી. કડીમાં કપાસના ભાવ મહારાષ્ટ્રના રૂ. 1330 થી 1235 અને સૌરાષ્ટ્રના કપાસના રૂ.1135 થી 1210 બોલાતા હતા.

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં બુધવારે આવક ઘટીને 65 હજાર મણની હતી અને કપાસના ભાવ નીચામાં રૂ. 1050 થી 1130 અને ઊંચામાં રૂ.1245 થી 1310 બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ મણે રૂ.15 ઘટયા હતા. નબળા અને મધ્યમ કવોલીટીના કપાસના ભાવ રૂ.20 ઘટયા હતા.

આજના (૧૧/૦૩/૨૦૨૧, ગુરુવાર) કપાસનાં બજાર ભાવ  નીચે મુજબ રહ્યા છે. જેમાં 8 માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 1300+ રહ્યો છે. જેમાંથી બાબરા માર્કેટ યાર્ડમાં કપાસનો સૌથી ઉંચો ભાવ 1337 રૂપિયા જોવા મળ્યો છે.

રાજકોટ :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1290

અમરેલી   :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1290

અમરેલી :- નીચો ભાવ 760 ઉંચો ભાવ 1320

સાવરકુંડલા :- નીચો ભાવ 1020 ઉંચો ભાવ 1320

જસદણ :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1270

બોટાદ :- નીચો ભાવ 1080 ઉંચો ભાવ 1325

મહુવા :- નીચો ભાવ 960 ઉંચો ભાવ 1250

ગોંડલ :- નીચો ભાવ 1001 ઉંચો ભાવ 1281

કાલાવડ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1254

જામજોધપુર :- નીચો ભાવ1050 ઉંચો ભાવ 1260

ભાવનગર :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1259

જામનગર :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1245

બાબરા :- નીચો ભાવ 1030 ઉંચો ભાવ 1337

જેતપુર :- નીચો ભાવ 1071 ઉંચો ભાવ 1281

વાંકાનેર :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1250

મોરબી :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1270

હળવદ :- નીચો ભાવ 1001 ઉંચો ભાવ 1254

‌વિસાવદર :- નીચો ભાવ 855 ઉંચો ભાવ 1229

તળાજા :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1213

ઉપલેટા :- નીચો ભાવ 1200 ઉંચો ભાવ 1265

માણાવદર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1267

ધોરાજી :- નીચો ભાવ 916 ઉંચો ભાવ 1251

‌વિછીયા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1280

ભેંસાણ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1260

લાલપુર :- નીચો ભાવ 1025 ઉંચો ભાવ 1230

ખંભાળિયા :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1175

ધ્રોલ :- નીચો ભાવ 908 ઉંચો ભાવ 1208

પાલીતાણા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1200

હારીજ :- નીચો ભાવ 1096 ઉંચો ભાવ 1211

ધનસૂરા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1190

‌વિસનગર :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1287

‌વિજાપુર :- નીચો ભાવ 1141 ઉંચો ભાવ 1300

કુકરવાડા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1293

‌હિંમતનગર :- નીચો ભાવ 1130 ઉંચો ભાવ 1267

માણસા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1275

કડી :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1260

પાટણ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1279

સિધ્ધપુર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1315

ગઢડા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1315

ઢસા :- નીચો ભાવ 1151 ઉંચો ભાવ 1252

કપડવંજ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1080

ધંધુકા :- નીચો ભાવ 1111 ઉંચો ભાવ 1307

વીરમગામ :- નીચો ભાવ 911 ઉંચો ભાવ 1119

ચાણસ્મા :- નીચો ભાવ 1031 ઉંચો ભાવ 1075

ખેડબ્રહ્મા :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1187

ઉનાવા :- નીચો ભાવ 1011 ઉંચો ભાવ 1291

સતલાસણા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1121