khissu

આજ ફરી કપાસનાં ભાવમાં ઘટાડો: આજનો ઉંચો ભાવ 1325, જાણો આજનાં કપાસનાં ભાવ

ગુજરાતમાં કપાસની આવક સતત ઘટી રહી છે. ગઈ કાલે કપાસની આવક ગુજરાતમાં બે લાખ મણની હતી. કડીના અગ્રણી બ્રોકર એ જણાવ્યું હતું કે વિદેશમાં વાયદાઓ તૂટતાં આજે કપાસ ખરીદવામાં કોઈને રસ રહ્યો નથી. જેથી ભાવો સતત ઘટી રહ્યા છે. કડીમાં મણે રૂ. 10 થી 15 ઘટયા હતા. કડીમાં છેલ્લા ત્રણ દિવસથી ભાવ સતત ઘટી રહ્યા છે. કડીમાં મહારાષ્ટ્ર ના કપાસની વાત કરીએ તો 100 ગાડીની, કાઠિયાવાડમાં કપાસની આવક 175 ગાડીની હતી. કડીમાં મહારાષ્ટ્રના ભાવ  રૂ. 1160 થી 1228 અને સૌરાષ્ટ્રના કપાસના રૂ. 1120 થી 1210 ભાવ બોલાયા હતા.

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં સોમવારે આવક 80 હજાર મણની હતી અને કપાસના ભાવ નીચામાં 1030 થી 1070 અને ઊંચામાં રૂા.1240 થી 1290 બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ મણે રૂા.10  ઘટયા હતા.

આજના બજાર ભાવની વાત કરીએ તો ગુજરાતની બાબરા માર્કેટ યાર્ડમાં 1325 ઉંચો ભાવ બોલાયો હતો.
હવે જાણી લઈએ આજના (06/03/2021) કપાસના ભાવો.
રાજકોટ :- નીચો ભાવ 1017 ઉંચો ભાવ 1272
અમરેલી :- નીચો ભાવ 700 ઉંચો ભાવ 1293
સાવરકુંડલા :- નીચો ભાવ 1020  ઉંચો ભાવ 1285
જસદણ :- નીચો ભાવ 1110 ઉંચો ભાવ 1250
બોટાદ :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1303
મહુવા :- નીચો ભાવ 978 ઉંચો ભાવ 1241
ગોંડલ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1266
કાલાવડ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1229
જામજોધપુર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1260
જામનગર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1268
બાબરા :- નીચો ભાવ 955 ઉંચો ભાવ 1325
જેતપુર :- નીચો ભાવ 1101 ઉંચો ભાવ 1300
વાંકાનેર :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1263
મોરબી :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1248
રાજુલા :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1300
હળવદ :- નીચો ભાવ 1001 ઉંચો ભાવ 1236
માણાવદર :- નીચો ભાવ 800 ઉંચો ભાવ 1279
ધોરાજી :- નીચો ભાવ 906 ઉંચો ભાવ 1246
વિછીયા :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1270
ભેંસાણ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1260
લાલપુર :- નીચો ભાવ 1005 ઉંચો ભાવ 1244
ધ્રોલ :- નીચો ભાવ 936 ઉંચો ભાવ 1200
પાલીતાણા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1200
હારીજ :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1230
ધનસૂરા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1175
વિસનગર :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1292
વિજાપુર :- નીચો ભાવ 1110 ઉંચો ભાવ 1289
કુકરવાડા :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1296
ગોજારીયા :- નીચો ભાવ 1235 ઉંચો ભાવ 1245
‌હિંમતનગર :- નીચો ભાવ 1130 ઉંચો ભાવ 1265
માણસા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1268
કડી :- નીચો ભાવ 1001 ઉંચો ભાવ 1264
પાટણ :- નીચો ભાવ 951 ઉંચો ભાવ 1277
તલોદ :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1242
સિધ્ધપુર :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1317
બેચરાજી :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1232
ઢસા:- નીચો ભાવ 1151 ઉંચો ભાવ 1251
કપડવંજ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1050
ધંધુકા :- નીચો ભાવ 1101 ઉંચો ભાવ 1292
ચાણસ્મા :- નીચો ભાવ 1064 ઉંચો ભાવ 1071
ખેડબ્રહ્મા :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1210
ઉનાવા :- નીચો ભાવ 1031 ઉંચો ભાવ 1291
ઇકબાલગઢ :- નીચો ભાવ 1028 ઉંચો ભાવ 1150
સતલાસણા :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1140