khissu

છેલ્લાં 3 દિવસથી કપાસ ભાવ ઘટી રહ્યા છે / ઊંચો ભાવ 1362, જાણો કપાસનાં ભાવો

ગુજરાતમાં કપાસના ભાવ (COTTON PRISE) સતત ત્રીજા દિવસે ઘટતાં જોવા મળી રહ્યા છે. શનિવારે ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં ઘટીને દોઢ લાખ મણની હતી. કડીમાં શનિવારે મહારાષ્ટ્રની 124 ગાડી, આંધ્રની 4-5 ગાડી, કર્ણાટકની 5-6 ગાડી અને કાઠિયાવાડની 150 ગાડીની આવક હતી. કડીમાં કપાસના ભાવ મહારાષ્ટ્રના રૂ.1080 થી 1225, આંધ્રના રૂ.1200 થી 1225, કર્ણાટકના રૂ.1208 થી 1230 અને સૌરાષ્ટ્રના કપાસના રૂ.1140 થી 1175 ભાવ એવરેજ બોલાતા હતા. કડીમાં શનિવારે કપાસના ભાવ મણે રૂ.5 થી 10 ઘટયા હતા. 

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં શુક્રવારે આવક ઘટીને 1.10 લાખ મણની હતી અને કપાસના ભાવ નીચામાં રૂ.1240 થી 1065 અને ઊંચામાં રૂ.1250 થી 130 બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ મણે રૂ.5 ઘટયા હતા પણ નબળા અને મધ્યમ કવોલીટીના કપાસના ભાવ રૂ.10 ઘટયા હતા. 

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કપાસના ભાવ સ્થિર થઈ ધીમે-ધીમે ઘટી રહ્યાં છે. પરંતુ હાલ ખેડૂતો માટે આ ભાવો ખૂબ સારા ઘણી શક્યા જેથી રાહ જોયા વગર વેચાણ કરવામાં ફાયદો છે. 

ગઈ કાલના બજાર ભાવની વાત કરીએ તો ગુજરાતની ભેંસાણ માર્કેટ યાર્ડમાં સૌથી ઉંચો ભાવ 1362 બોલાયો હતો.

હવે જાણી લઈએ ગઈ કાલના (27/02/2021 નાં) કપાસના ભાવો..

રાજકોટ :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1265

અમરેલી :- નીચો ભાવ 965 ઉંચો ભાવ 1316

સાવરકુંડલા :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1310

જસદણ :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1270

બોટાદ :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1301

મહુવા :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1185

ગોંડલ :- નીચો ભાવ 961 ઉંચો ભાવ 1261

કાલાવડ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1245

જામજોધપુર :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1270

જામનગર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1251

બાબરા :- નીચો ભાવ 1020 ઉંચો ભાવ 1311

જેતપુર :- નીચો ભાવ 1085 ઉંચો ભાવ 1281

વાંકાનેર :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1240

મોરબી :- નીચો ભાવ 1001 ઉંચો ભાવ 1193

રાજુલા :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1250

હળવદ :- નીચો ભાવ 1010 ઉંચો ભાવn1242

વિસાવદર :- નીચો ભાવ 843 ઉંચો ભાવ 1175

તળાજા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1291

ઉપલેટા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1275

માણાવદર :- નીચો ભાવ 1053 ઉંચો ભાવ 1269

વિછીયા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1280

ભેંસાણ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1362

લાલપુર :- નીચો ભાવ 1082 ઉંચો ભાવ 1291

ધ્રોલ :- નીચો ભાવ 992 ઉંચો ભાવ 1182

પાલીતાણા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1200

હારીજ :- નીચો ભાવ 1114 ઉંચો ભાવ 1201

ધનસૂરા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1200

વિસનગર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1295

વિજાપુર :- નીચો ભાવ 1120 ઉંચો ભાવ 1314

કુકરવાડા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1241

ગોજારીયા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1270

‌હિંમતનગર :- નીચો ભાવ 109 ઉંચો ભાવ 1240

માણસા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1278

કડી :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1283

પાટણ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1295

તલોદ :- નીચો ભાવ 1131 ઉંચો ભાવ 1170

સિધ્ધપુર :- નીચો ભાવ 821 ઉંચો ભાવ 1313

ડોળાસા :- નીચો ભાવ 1071 ઉંચો ભાવ 1155

‌ટિંટોઇ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1251

ગઢડા :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1351

ઢસા :- નીચો ભાવ 1080 ઉંચો ભાવ 1239

કપડવંજ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1100

ધંધુકા :- નીચો ભાવ 1056 ઉંચો ભાવ 1291

વીરમગામ :- નીચો ભાવ 1021 ઉંચો ભાવ 1168

ચાણસ્મા :- નીચો ભાવ 1122 ઉંચો ભાવ 1159

ખેડબ્રહ્મા :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1230

ઉનાવા :- નીચો ભાવ 1061 ઉંચો ભાવ 1305

ઇકબાલગઢ :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1250

સતલાસણા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1150