khissu

કપાસના ભાવ ઐતિહાસિક સપાટીએ, 21 રૂ. ડુંગળી, ધાણા ? અજમો? જાણો આજના ભાવ

 કપાસ ઉગાડનારા ખેડૂતોને આ વર્ષે અત્યાર સુધી ન જોયા હોય તેટલાં ભાવ મળ્યા છે પણ જીરૂ-ધાણા અને સોયાબીનના ખેડૂતોને પણ આ વર્ષે ઊંચા ભાવ મળ્યા છે અને અત્યારે મગફળીના ભાવ સતત વધીને મણના ૧૩૦૦ થી ૧૩૫૦ રૂપિયા સુધી ઊંચામાં ભાવ બોલાઇ રહ્યા છે. આ સંજોગોમાં કપાસનું વાવેતર અગાઉની ધારણા કરતાં ઓછું થાય એટલે કે માપે થાય તેવા અહેવાલો મળી રહ્યા છે

 આ પણ વાંચો: BOBના ખાતા ધારકો ખુશ-ખબર: બેંક ઓફ બરોડા, PNB, ICICI બેંકે તાજેતરમાં વ્યાજમાં વધારો કર્યો; FDના નવા દરો જાણો

કપાસ-રૂની હાલની બજારમાં તેજી થવાનું મુખ્ય કારણ અમેરિકામાં દુષ્કાળની અસર વધી રહી હોવાનું છે. અમેરિકામાં સૌથી વધુ કપાસ ઉગાડતાં ટેક્સાસમાં હજુ પણ વરસાદ જોઇએ તેવો પડતો નથી. અમેરિકાના અન્ય વિસ્તારમાં પણ અપૂરતાં વરસાદની સમસ્યા હોઇ રૂનું ઉત્પાદન ઓછું રહેવાની શક્યતા હાલ ચર્ચાઇ રહી હોઇ સટોડિયાઓ ન્યુયોર્ક રૂ વાયદામાં સતત તેજી કરી રહ્યા છે. ચાર મહિના પહેલા ન્યુયોર્ક રૂ વાયદો ૧૦૦ સેન્ટની ઊંચાઇએ પહોંચ્યો ત્યારે એમ લાગતું હતું કે હવે તેજી નહીં થાય પણ ૧૦૦ સેન્ટવાળો ન્યુયોર્ક રૂ વાયદો અત્યારે ૧૫૦ સેન્ટની ઊંચાઇએ પહોંચી ગયો છે હજુ પણ સટોડિયાઓ સતત તેજી કરી રહ્યા છે.

 આ પણ વાંચો: શું તમને LPG ગેસ સિલિન્ડર પર સબસીડી મળે છે? બદલાય ગયાં છે નિયમો, જાણો અહીં

દુનિયામાં રૂના ઉગાડનારા પાંચ મુખ્ય દેશોમાં પહેલો ક્રમ ભારત, બીજો ક્રમ ચીન, ત્રીજો ક્રમ અમેરિકા , ચોથો ક્રમ બ્રાઝિલ અને પાંચમા ક્રમે પાકિસ્તાન આવે છે. ભારતમાં કપાસનું વાવેતર વધવાના ચાન્સછે. અમેરિકામાં વાવેતર વધશે પણ દુષ્કાળની અસરે ઉતારા ઘટવાની ધારણા છે. ચીનમાં કોરોનાના કહેર વધી રહ્યો છે તેમજ વાતાવરણ પણ ખરાબ હોઇ ચીનમાં કપાસનું વાવેતર કેટલાંક વિસ્તારમાં ઘટયું છે તેમજ રૂનું ઉત્પાદન પણ કેટલાંક વિસ્તારમાં ઘટવાની ધારણા છે. 

બ્રાઝિલ અને પાકિસ્તાનની સ્થિતિ પણ બહુ જ સારી નથી આથી વિશ્વબજારમાં પણ કપાસનું વાવેતર વધ્યા બાદ ઉત્પાદન વધશે કે કેમ ? તે નક્કી નથી. જે ખેડૂતોને કપાસ ઉગાડવો હોઇ તેઓએ કપાસની બજાર પર ખાસ નજર રાખવી કે જેથી કેટલાં ટકા કપાસ ઉગાડીએ તો ફાયદો થાય તેની જાણકારી મળી શકે.

 આ પણ વાંચો: હવે FD પર મળશે સૌથી વધુ વળતર, આ બેંક સિનિયર સિટિઝન્સને આપશે 7% થી પણ વધુ વ્યાજ

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી 

2000

2599

ઘઉં લોકવન 

430

478

ઘઉં ટુકડા 

450

525

જુવાર સફેદ 

470

655

બાજરી 

375

521

તુવેર 

1000

1220

ચણા પીળા 

880

910

અડદ 

850

1375

મગ 

1272

1425

વાલ દેશી 

825

1575

ચોળી 

950

1480

કળથી 

850

1005

મગફળી જાડી 

1060

1314

મગફળી ઝીણી 

1060

1280

સુરજમુખી 

1115

1320

એરંડા 

1200

1418

અજમા 

1550

2100

સોયાબીન 

1250

1372

લસણ 

180

620

ધાણા 

1900

2180

વરીયાળી 

1615

1900

જીરું 

3400

4119

રાય 

1045

1195

મેથી 

940

1198

ઇસબગુલ 

2250

2450

રાયડો 

1175

1294

 ગુવારનું બી 

1120

1125

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

450

480

ઘઉં ટુકડા 

460

484

ચણા 

825

928

તુવેર 

1000

1239

મગફળી ઝીણી 

900

1226

મગફળી જાડી 

950

1262

સિંગફાડા 

1400

1540

તલ 

1600

2020

તલ કાળા 

1600

2240

જીરું 

3860

3860

ધાણા 

1800

2301

મગ 

1000

1361

સોયાબીન 

1250

1470

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ

1850

2380

ઘઉં 

450

481

મગ 

1100

1390

અડદ 

400

1000

તુવેર 

900

1135

મેથી 

800

1145

ચણા 

800

950

મગફળી ઝીણી 

900

1200

મગફળી જાડી 

950

1240

એરંડા 

950

1392

જીરું 

2550

4130

અજમો 

1500

2450

ધાણા 

1600

2200

મરચા 

1000

3225

કલ્નજી 

2000

2800

જામજોધપુર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

મગફળી ઝીણી 

980

1130

મગફળી જાડી 

1060

1320

કપાસ 

1800

2500

જીરું 

2300

3996

એરંડા 

1330

1395

ધાણા 

2000

2250

ઘઉં 

460

480

બાજરો 

250

350

મગ 

1250

1411

ચણા 

800

906

રાયડો 

1050

1276

મેથી 

850

1025

સોયાબીન 

1100

1301

સુરજમુખી 

1000

1236 

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

ઉંચો ભાવ 

નીચો ભાવ 

કપાસ 

1101

2571

ઘઉં 

450

480

જીરું 

2151

4041

એરંડા 

1100

1411

તલ 

1300

2191

રાયડો 

1161

1271

ચણા 

831

911

મગફળી ઝીણી 

950

1366

મગફળી જાડી 

840

1376

ડુંગળી 

21

211

લસણ 

101

546

સોયાબીન 

1276

1376

ધાણા 

1201

2351

તુવેર 

826

1281

 મગ 

800

1401

મેથી 

861

1161

રાઈ 

800

800

મરચા સુકા 

851

5101

ઘઉં ટુકડા 

411

542

શીંગ ફાડા 

1051

1701

 

મોરબી  માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1785

2215

ઘઉં 

471

523

મગફળી ઝીણી 

1000

1264

જીરું 

2470

4030

એરંડા 

1213

1397

રાયડો 

1200

1232

ચણા 

750

880

ધાણા 

1400

2190

તુવેર 

900

1122

અડદ 

1051

1141

રાઈ 

1184

1262

સુવા 

-

-

 

બોટાદ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1475

2641

મગફળી 

1100

1125

ઘઉં 

441

588

બાજરો 

493

541

જુવાર 

430

657

તલ 

1190

1725

તલ કાળા 

1380

2305

જીરું 

2425

4135

ચણા 

822

957

મેથી 

850

961

ધાણા 

1600

1900

તુવેર 

700

970

એરંડા 

900

1355

વરીયાળી 

1735

1915