khissu

કપાસનાં ભાવમાં ફરી એકવાર ઉછાળો, જાણો આજનાં (03/12/2022) નાં કપાસના ભાવ

કપાસની બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે. કપાસની આવકો ચૂંટણીનાં બીજા દિવસે પણ સૌરાષ્ટ્રમાં એકદમ ઓછી થઈ હોવા છત્તાજિનોની લેવાલી ન હોવાથી ભાવમાં મણે રૂ.૧૫થી ૨૦નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં કપાસની બજારો વધુ ઘટે તેવી ધારણાં છે. કપાસિયા સીડ અને ખોળનાં ભાવ પણ નીચા આવી રહ્યાં હોવાથી ઊંચા ભાવનો કપાસ ખરીદવો કોઈને પોસાય તેમ નથી.

આ પણ વાંચો: આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં રૂ. 5 લાખ જમા કરાવવા પર મળશે રૂ. 6.95 લાખ; ઉપરાંત રૂ. 1.5 લાખ ટેક્સ ડિડક્શન

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને આંધપ્રદેશની મળીને ૧૨ ગાડીની આવક હતીઅને ભાવ રૂ.૧૭૫૦થી ૧૮૦૦નાં હતાં. કડીમાં મહારાષ્ટ્રનાં કપાસની આવકો ૧૫થી ૨૦ ગાડીની થઈ હતી અને ભાવ રૂ.૧૭૦૦થી ૧૮૦૦, જ્યારે કાંઠીયાવાડમાંથી ૧૦૦ ગાડીની આવક વચ્ચે ભાવ રૂ.૧૭૨૦થી ૧૮૫૦નાં હતાં. 

આ પણ વાંચો: જન ધન ખાતું ધરાવતા લોકો માટે સારા સમાચાર, સરકારે આપી આ ખુશખબરી!

કપાસના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 02/12/2022 ને શુક્રવારના રોજ કપાસનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1900 સુધીનો બોલાયો હતો.

તા. 02/12/2022 શુક્રવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ17301450
અમરેલી14701824
સાવરકુંડલા17701841
જસદણ17801830
બોટાદ16001867
મહુવા16581756
ગોંડલ16861821
કાલાવડ17001839
જામજોધપુર16001836
ભાવનગર15951794
જામનગર15001900
બાબરા17401860
જેતપુર15111851
વાંકાનેર16001860
મોરબી17001824
રાજુલા16501780
હળવદ16801789
વિસાવદર16751861
તળાજા15501802
બગસરા16551842
જુનાગઢ16501787
ઉપલેટા17001820
માણાવદર17801875
ધોરાજી17111826
વિછીયા17501840
ધારી16101835
લાલપુર17471825
ખંભાળિયા17501802
ધ્રોલ16761835
પાલીતાણા16201780
હારીજ17251825
ધનસૂરા16501710
વિસનગર16001791
વિજાપુર16511810
કુકરવાડા16801771
ગોજારીયા16501770
હિંમતનગર15611765
માણસા16001780
કડી17311850
મોડાસા16501690
પાટણ16901800
થરા17251770
તલોદ16701770
સિધ્ધપુર16861810
ડોળાસા17001850
ટિંટોઇ15501701
દીયોદર16501750
બેચરાજી16801771
ગઢડા17451829
ઢસા17511775
કપડવંજ15251550
ધંધુકા17751830
વીરમગામ16001792
જાદર17001795
જોટાણા16501760
ચાણસ્મા16811762
ભીલડી16001739
ખેડબ્રહ્મા17011740
ઉનાવા16511792
શિહોરી16851765
લાખાણી15411777
ઇકબાલગઢ16501759
ડીસા17001701
આંબલિયાસણ16211760