khissu

કપાસના ભાવમાં તેજીનો માહોલ : આજનો ઉંચો ભાવ ૧૩૩૧, જાણો આજના 40+ માર્કેટ યાર્ડના ભાવો

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં શુક્રવારે આવક ઘટીને 55 હજાર મણની હતી અને કપાસના ભાવ નીચામાં રૂ.1080 થી 1150 અને ઉંચામાં રૂ. 1275 થી 1311 બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ મણે રૂ. 15 સુધર્યાહતા. 

આજના બજાર ભાવની વાત કરીએ તો 10 માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 1300+ રહ્યો છે. જેમાંની અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસનો સૌથી ઉંચો ભાવ 1331 રૂપિયા નોંધાયો છે.

હવે જાણી લઈએ આજના (૧3/૦૩/૨૦૨૧, શુક્રવારના) કપાસના ભાવો :
 

રાજકોટ :- નીચો ભાવ 1110 ઉંચો ભાવ 1290
 

અમરેલી :- નીચો ભાવ 800 ઉંચો ભાવ 1331

સાવરકુંડલા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1330

જસદણ :- નીચો ભાવ 1120 ઉંચો ભાવ 1250

મહુવા :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1249

ગોંડલ :- નીચો ભાવ 1001 ઉંચો ભાવ 1296

કાલાવડ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1278

જામજોધપુર :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1270

ભાવનગર :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1275

જામનગર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1251

જેતપુર :- નીચો ભાવ 1071 ઉંચો ભાવ 1303

વાંકાનેર :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1257

મોરબી :- નીચો ભાવ 1055 ઉંચો ભાવ 1295

રાજુલા :- નીચો ભાવ 941 ઉંચો ભાવ 1303

હળવદ :- નીચો ભાવ 1080 ઉંચો ભાવ 1261

‌વિસાવદર :- નીચો ભાવ 860 ઉંચો ભાવ 1212

તળાજા :- નીચો ભાવ 903 ઉંચો ભાવ 1276

ઉપલેટા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1260

માણાવદર :- નીચો ભાવ 1007 ઉંચો ભાવ 1282

ધોરાજી :- નીચો ભાવ 1026 ઉંચો ભાવ 1246

‌વિછીયા :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1270

ભેંસાણ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1250

લાલપુર :- નીચો ભાવ 1005 ઉંચો ભાવ 1301

ધ્રોલ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1208

પાલીતાણા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ1200

હારીજ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1151

ધનસૂરા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1180

‌વિસનગર :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1301

‌વિજાપુર :- નીચો ભાવ 1170 ઉંચો ભાવ 1291

કુકરવાડા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1289

ગોજારીયા :- નીચો ભાવ 1255 ઉંચો ભાવ 1256

‌હિંમતનગર :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1247

માણસા :- નીચો ભાવ 1140 ઉંચો ભાવ 1288

કડી :- નીચો ભાવ 1065 ઉંચો ભાવ 1281

પાટણ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1304

સિધ્ધપુર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1305

બેચરાજી :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1061

ગઢડા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1264

ઢસા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1271

કપડવંજ :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1080

ધંધુકા :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1325

ખેડબ્રહ્મા :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1170

ઉનાવા :- નીચો ભાવ 1035 ઉંચો ભાવ 1315

ઇકબાલગઢ :- નીચો ભાવ 1055 ઉંચો ભાવ 1211

સતલાસણા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1125