khissu

કપાસનાં ભાવમાં જંગી ઉછાળો: ૨૦+ માર્કેટિગ યાર્ડમાં ભાવ ૧૩૦૦+, જાણો આજનાં કપાસના બજાર ભાવો

ગુજરાતમાં ગઇકાલે કપાસની આવક પોણા બે લાખ મણની હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક ઘટીને આજે 60 થી 70 ગાડીની જ હતી જે એક સમયે રોજની 300 થી 400 ગાડીની આવક હતી. કાઠિયાવાડના કપાસની આવક કડીમાં 150 થી 175 ગાડીની હતી અને તેના ભાવ રૂ. 1125 થી 1300 બોલાતા હતા. કડીમાં કપાસના ભાવ આજે મણે રૂ. 20 થી 25 રૂપિયા સુધર્યા હતા.

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં સોમવારે આવક ઘટીને 45 હજાર મણની હતી અને કપાસના ભાવ નીચામાં રૂ. 1180 થી 1228 અને ઊંચામાં રૂ. 1300 થી 1340 બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ મણે રૂ. 30 થી 35 સુધર્યા હતા જ્યારે નબળા અને મધ્યમ કવોલીટીના કપાસના ભાવ રૂ. 25 થી 30 સુધર્યા હતા.

કપાસનાં બજાર ભાવની વાત કરીએ તો આજે બાબરા માર્કેટ યાર્ડમાં કપાસનો સૌથી ઉંચો ભાવ 1382 બોલાયો હતો અને 20+ માર્કેટ યાર્ડમાં ભાવ 1300 અથવા 1300+ જોવા મળ્યો હતો.

હવે જાણી લઈએ આજનાં તારીખ 16/03/2021, મંગળવારના કપાસના ભાવો.

રાજકોટ :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1345
અમરેલી  :- નીચો ભાવ 801 ઉંચો ભાવ 1352
જસદણ  :- નીચો ભાવ 1200 ઉંચો ભાવ 1340
બોટાદ  :- નીચો ભાવ 1131 ઉંચો ભાવ 1380
મહુવા  :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1266
ગોંડલ  :- નીચો ભાવ 1006 ઉંચો ભાવ 1336
કાલાવડ  :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1269
જામજોધપુર  :- નીચો ભાવ 1090 ઉંચો ભાવ 1290
ભાવનગર  :- નીચો ભાવ 1120 ઉંચો ભાવ 1273
જામનગર  :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1296
બાબરા  :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1382
જેતપુર  :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1351
વાંકાનેર  :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1270
મોરબી  :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1300
રાજુલા  :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1275
હળવદ  :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1287
‌વિસાવદર  :- નીચો ભાવ 800 ઉંચો ભાવ 1200
તળાજા  :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1313
ઉપલેટા  :- નીચો ભાવ 1020 ઉંચો ભાવ 1255
માણાવદર  :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1315
ધોરાજી  :- નીચો ભાવ 1121 ઉંચો ભાવ 1301
‌વિછીયા  :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1325
ભેંસાણ  :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1250
લાલપુર  :- નીચો ભાવ 1001 ઉંચો ભાવ 1252
ખંભાળિયા  :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1190
ધ્રોલ  :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1208
પાલીતાણા  :- નીચો ભાવ1000 ઉંચો ભાવ 1220
હારીજ  :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1304
‌વિસનગર  :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1339
‌વિજાપુર  :- નીચો ભાવ 1190 ઉંચો ભાવ 1307
કુકરવાડા  :- નીચો ભાવ 1080 ઉંચો ભાવ 1290
‌હિંમતનગર  :- નીચો ભાવ 1140 ઉંચો ભાવ 1275
માણસા  :- નીચો ભાવ 1140 ઉંચો ભાવ 1317
કડી  :- નીચો ભાવ 1069 ઉંચો ભાવ 1314
પાટણ  :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1320
ડોળાસા  :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1200
વડાલી  :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1300
ગઢડા  :- નીચો ભાવ 1170 ઉંચો ભાવ 1301
ઢસા  :- નીચો ભાવ 1180 ઉંચો ભાવ 1316
કપડવંજ  :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1080
ધંધુકા  :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1345
ચાણસ્મા  :- નીચો ભાવ 1051 ઉંચો ભાવ 1065
ખેડબ્રહ્મા  :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1100
ઉનાવા  :- નીચો ભાવ 1061 ઉંચો ભાવ 1330
ઇકબાલગઢ  :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1150
સતલાસણા  :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1100