khissu

કપાસનાં ભાવમાં તેજી રહેશે ? 1900 રૂપિયા ઊંચો ભાવ, જાણો આજનાં બજાર ભાવ

કપાસની બજારમાં નરમાઈનો ટોન યથાવત જોવા મળી રહ્યો છે. દેશાવરની ખાસ આવકો નથી અને બીજી તરફ રૂની બજારમાં નીચા ભાવ હોવાથી જિનોને ડિસ્પેરિટી મોટી ચાલતી હોવાથી કોઈ ઊંચા ભાવથી કપાસ લેવા માટે તૈયાર નથી. કપાસનાં ભાવમાં મંગળવારે રૂ.૨૦નો ઘટાડો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: આ છે LICની ત્રણ ગેરેટેંડ પોલિસી, 253 રૂપિયાના રોકાણ પર તમને મળશે 54 લાખ

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને આંધપ્રદેશની મળીને દશેક ગાડીની આવક હતીઅને ભાવ રૂ.૧૭૫૦થી ૧૮૦૦નાં હતાં. દેશાવરમાંથી ખાસ સૌરાષ્ટ્ર માટે પડતર નથી અને અહીં નીચા  ભાવ હોવાથી બીજા રાજ્યનાં ખેડૂતો કોઈ કપાસ વેચાણ કરવા માટે તૈયાર નથી.

આ પણ વાંચો: Post ઓફિસની જોરદાર સ્કીમ, એક મહિનામાં પૈસા ડબલ કરવાની સ્કીમ, જાણો તમામ માહિતી

તા. 29/11/2022 મંગળવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ17501825
અમરેલી12251813
સાવરકુંડલા17201797
જસદણ16501810
બોટાદ16781858
મહુવા16001779
ગોંડલ17011786
કાલાવડ17001900
જામજોધપુર16501786
ભાવનગર16601767
જામનગર16501870
બાબરા17401860
જેતપુર12001811
વાંકાનેર15501825
મોરબી17001810
રાજુલા16501790
હળવદ16001796
વિસાવદર16551791
તળાજા16501800
બગસરા15001811
જુનાગઢ16501777
ઉપલેટા16501790
માણાવદર17401840
ધોરાજી16461771
વિછીયા17001815
ભેંસાણ16001795
લાલપુર16951822
ખંભાળિયા17501806
ધ્રોલ16201797
પાલીતાણા16001760
સાયલા17001810
હારીજ17261815
ધનસૂરા16001675
વિસનગર16001791
વિજાપુર16501817
કુકરવાડા17051760
ગોજારીયા17001763
હિંમતનગર15501780
માણસા15301767
કડી16511778
મોડાસા16501736
પાટણ17301792
થરા17301745
તલોદ16811793
સિધ્ધપુર17061800
ડોળાસા16481820
ટિંટોઇ16201730
દીયોદર16501750
બેચરાજી17001762
ગઢડા16751783
ઢસા17301770
કપડવંજ15001550
ધંધુકા17181790
વીરમગામ16531771
જાદર17001795
ચાણસ્મા16801768
ભીલડી16911749
ખેડબ્રહ્મા17011750
ઉનાવા16151781
શિહોરી16901785
લાખાણી15001770
ઇકબાલગઢ16611708
સતલાસણા16001717
આંબલિયાસણ15001753