khissu

કપાસનાં ભાવમાં તેજીનો માહોલ: આજનો ઉંચો ભાવ ૧૫૭૫, જાણો આજનાં કપાસના ભાવ

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં શુક્રવારે આવક ઘટીને 53 થી 55 હજાર મણની હતી અને કપાસના ભાવ નીચામાં રૂ. 1120 થી 1200 અને ઊંચામાં રૂ. 1320 થી 1350 બોલાયા હતા.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કપાસની આવકમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. જેથી કપાસના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે ગુજરાતની ઘણી માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1320 થી પણ વધારે જોવા મળ્યા છે. જેમાંની લાલપુર માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 1575 રૂપિયા રહ્યો છે.

હવે જાણી લઈએ આજના (20/03/2021,શનિવાર) ભાવો :

રાજકોટ :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1345
 

અમરેલી  :- નીચો ભાવ 810 ઉંચો ભાવ 1322

સાવરકુંડલા  :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1331

જસદણ  :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1266

બોટાદ  :- નીચો ભાવ 1130 ઉંચો ભાવ 1367

મહુવા  :- નીચો ભાવ 917 ઉંચો ભાવ 1266

ગોંડલ  :- નીચો ભાવ 1001 ઉંચો ભાવ 1311

કાલાવડ  :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1335

જામજોધપુર  :- નીચો ભાવ 1080 ઉંચો ભાવ 1315

ભાવનગર  :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1361

જામનગર  :- નીચો ભાવ 980 ઉંચો ભાવ 1299

બાબરા  :- નીચો ભાવ 1035 ઉંચો ભાવ 1325

જેતપુર  :- નીચો ભાવ 1061 ઉંચો ભાવ 1320

વાંકાનેર  :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1300

મોરબી  :- નીચો ભાવ 1075 ઉંચો ભાવ 1297

રાજુલા  :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1300

હળવદ  :- નીચો ભાવ 1080 ઉંચો ભાવ 1294

‌વિસાવદર  :- નીચો ભાવ 883 ઉંચો ભાવ 1251

માણાવદર  :- નીચો ભાવ 872 ઉંચો ભાવ 1330

‌વિછીયા  :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1340

ભેંસાણ  :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1300

લાલપુર  :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1575

ધ્રોલ  :- નીચો ભાવ 941 ઉંચો ભાવ 1254

પાલીતાણા  :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1200

હારીજ  :- નીચો ભાવ 800 ઉંચો ભાવ 870

‌વિસનગર  :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1339

‌વિજાપુર  :- નીચો ભાવ 1260 ઉંચો ભાવ 1322

કુકરવાડા  :- નીચો ભાવ 1080 ઉંચો ભાવ 1341

હિંમતનગર  :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1260

માણસા  :- નીચો ભાવ 1140 ઉંચો ભાવ 1318

કડી  :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1287

પાટણ  :- નીચો ભાવ 1030 ઉંચો ભાવ 1333

સિધ્ધપુર  :- નીચો ભાવ 1125 ઉંચો ભાવ 1349

વડાલી  :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1300

ગઢડા  :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1323

ઢસા  :- નીચો ભાવ 1145 ઉંચો ભાવ 1283

કપડવંજ  :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1050

ખેડબ્રહ્મા  :- નીચો ભાવ 1110 ઉંચો ભાવ 1137

ઉનાવા  :- નીચો ભાવ 901 ઉંચો ભાવ 1345

ઇકબાલગઢ  :- નીચો ભાવ 1130 ઉંચો ભાવ 1226