khissu

ડુંગળીમાં મણે 50 રૂપિયાનો ઘટાડો, જાણો કયા યાર્ડમાં મગફળીની આવક સદંતર બંધ કરવામાં આવી? તેમજ આજના વિવિધ માર્કેટ યાર્ડનાં બજાર ભાવો

ડુંગળીનાં ભાવમાં મણે રૂ.૨૫થી ૫૦નો ઘટાડો થયો હતો. કેન્દ્ર સરકારદ્વારા ડુંગળીનાં રિટેલ ભાવને ઘટાડવાનાં હેતુંસર નાફેડે બફર સ્ટોક રિલીઝ કરવાનો શરૂ કર્યો હોવાથી બજારનું સેન્ટમેન્ટ બદલાયું છે. દેશની ડુંગળીની દૈનિક જરૂરિયાત સામે બફર સ્ટોક રિલીજ થનાર જથ્થો બહુ ઓછો છે, પંરતુ બજારનાં સેન્ટીમેન્ટમાં મોટો બદલાવ આવે છે, જેને પગલે સરેરાશ ભાવમાં નરમાઈ જોવા મળી છે.


રાજકોટમાં સોમવારે ડુંગળીની કુલ નવ હજાર ક્વિન્ટલની આવક થઈ હતી અને ભાવ રૂ.૧૦૪થી ૪૧૫નાં ભાવ હતાં. આગામી દિવસોમાં સરેરાશ ભાવ હજી નીચા જાય તેવી ધારણાં છે.ગોંડલમાંલાલની ૩૭ હજાર કટ્ટાની આવક હતી અને નવી આવકો નવી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. ગોંડલમાં લાલ ડુંગળીનાં ભાવ રૂ.૧૦૧થી ૫૦૬નાં હતાં. જ્યારે સફેદમાં રૂ.૧૨૧થી ૩૦૧નાં ભાવ હતાં.


મહુવામાં પણ નવી આવકો આજથી બંધ કરવામાં આવી હતી. સોમવારે લાલની ૪૫ હજાર થેલની આવક સામે ભાવ રૂ.૧૫૦થી ૫૫૧નાં હતાં. જ્યારે સફેદમાં ૪૯ હજાર થેલાની આવક સામે ભાવ રૂ.૧૫૦થી ૩૭૧નાં ભાવ હતાં.

કપાસમાં જીનરોની ખરીદીનો રસ દિવસેને દિવસે ઘટતો જતો હોઇ સોમવારે સૌરાષ્ટ્રમાં મણે રૂા.૨૫ થી ૩૦ અને કડીમાં મણે રૂા.૨૦ થી ૨૫ ઘટયા હતા. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે જીનરોને કપાસ ખરીદવાનો મૂડ નથી આથી કપાસનાભાવ સતત ઘટી રહ્યા છે. ગયું આખું અઠવાડિયું ન્યુયોર્ક રૂ વાયદો ઘટયો હોઇ રૂના ભાવ સારા એવા ઘટી ગયાછે સાથે કપાસિયા પણ સોમવારે ઘટતાં કપાસમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો. 
 

જીનપહોંચ એકદમ બેસ્ટ કપાસનારૂા.૨૦૧૫, મિડિયમના રૂા.૧૮૦૦ થી ૧૯૫૦ અને હલકાના રૂા.૧૬૦૦ થી ૧૭૫૦ હતા. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે રૂના ભાવ સતત ઘટતાં જતાં હોઇ જીનરોની કપાસ ખરીદી સતત ઘટી રહી છે. સોમવારે કડીમાં માંડ ૨૫૦ થી ૩૦૦ ગાડી હતી અને કાઠિયાવાડનાબેસ્ટ કપાસના રૂા.૨૦૦૦ની ઉપર ભાવ બોલાતા નહોતા. મહારાષ્ટ્રના કપાસના
રૂા.૧૭૦૦ થી ૧૯૮૦ના ભાવ હતા.

 જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1500

2000

ઘઉં 

330

474

જીરું 

2500

3950

બાજરો 

340

438

રાયડો 

800

1230

ચણા 

850

894

મગફળી ઝીણી 

850

1120

ડુંગળી 

100

465

લસણ 

100

375

અજમો 

1900

4500

ધાણા 

1575

2155

તુવેર 

650

1210

અડદ 

490

1140

મરચા સુકા 

1000

3255 

ગોંડલ માર્કેટ યાર્ડ:

નોટીસ: મગફળીની ગુણીની આવક અત્યારથી સદંતર બંધ કરવામાં આવેલ છે. મગફળીના પાલની આવક સદંતર બંધ કરવામાં આવેલ છે બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રહેશે.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1200

2101

ઘઉં 

398

430

જીરું 

2101

4201

એરંડા 

1296

1366

તલ 

1100

2171

બાજરો 

371

371

રાયડો 

1021

1291

ચણા 

7991

901

મગફળી ઝીણી 

825

1206

મગફળી જાડી 

810

1241

ડુંગળી 

101

461

લસણ 

131

451

જુવાર 

451

551

સોયાબીન 

1081

1386

ધાણા 

1301

2131

તુવેર 

731

1231

 મગ 

876

1451

મેથી 

1051

1201

રાઈ 

1101

1301

મરચા સુકા 

701

3051

ઘઉં ટુકડા 

396

508

શીંગ ફાડા 

951

 1551

અમરેલી માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1430

2182

ઘઉં 

360

460

જીરું 

2850

3801

તલ 

1591

2192

બાજરો 

366

570

ચણા 

604

932

મગફળી ઝીણી 

1151

1211

મગફળી જાડી 

1041

1201

જુવાર 

400

614

સોયાબીન 

1260

1321

અજમો 

1963

2090

ધાણા 

1500

1986

તુવેર 

800

1198

તલ કાળા 

1200

2625

મેથી 

1002

1091

સિંગદાણા

900

1511

ઘઉં ટુકડા 

365

500

રજકાનું બી 

-

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

390

428

ઘઉં ટુકડા 

380

417

મગ 

800

1340

ચણા 

750

901

અડદ 

850

1240

તુવેર 

1100

1251

મગફળી જાડી 

850

1219

તલ 

1540

2158

ધાણા 

1400

2107

સોયાબીન 

1200

1403

જીરું 

3300

3916

મેથી 

800

800 

મોરબી  માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1585

2021

ઘઉં 

409

477

તલ 

1672

2100

ચણા 

700

931

મગફળી ઝીણી 

900

1160

તુવેર 

900

1182

અડદ 

590

1200

રાઈ 

900

1140

રાયડો 

1000

1200

જીરું 

2540

3800 

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી 

1730

2121

ઘઉં લોકવન 

403

436

ઘઉં ટુકડા 

409

480

જુવાર સફેદ 

461

605

તુવેર 

1040

1258

ચણા પીળા 

885

920

અડદ 

1025

1200

મગ 

1149

1575

એરંડા 

1341

1393

અજમો 

1550

2311

સુવા 

950

1190

સોયાબીન 

1185

1260

કાળા તલ 

1700

2568

ધાણા 

1330

2154

જીરું 

3200

4040

ઇસબગુલ 

1670

2280

રાઈડો 

1025

1275

ગુવારનું બી 

1150

1185 

હળવદ માર્કેટ યાર્ડ :

વિગત

નીચો ભાવ 

ઊંચોભાવ

કપાસ

1601

2031

મગફળી

950

1157

ઘઉં

400

444

જીરું

3460

4022

એરંડા 

1351

1385

ધાણા 

1350

2060

તુવેર

1050

1151

રાઇ

1000

1168